પ્રકીર્ણ · સમાચાર-વિચાર

હેરી પોટર અમદાવાદમાં (Harry Potter in Ahmedabad)

.

હેરી પોટર અમદાવાદમાં

મિત્રો! આપનો પરિચય હેરી પોટર સાથે કરાવું.

આપ કહેશો: હેરી પોટરને તો સૌ ઓળખે, પણ …. હેરી પોટર અમદાવાદમાં?

જી, હા!

અમદાવાદના નવયુવાન શ્રી ધવલ દવે અસ્સલ હેરી પોટરના પાત્ર જેવો ચહેરો ધરાવે છે.

અમદાવાદની એલ. જે. કોમર્સ કોલેજના ટી. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતા ધવલ દવેના ચહેરામાં અને હેરી પોટરના ચહેરામાં અદભુત સામ્ય છે.

ભાઈ ધવલ દવે મને પ્રથમ વખત મળવા આવ્યા, ત્યારે ઘડીભર હું પણ ચકરાઈ ગયો હતો! તમને એમ જ લાગે કે તમારી સમક્ષ હેરી પોટર આવી ગયેલ છે!

તમે બોલિવુડના અભિનેતાઓના ભળતા ચહેરામહોરાં ઘણાં જોયાં હશે, પરંતુ હોલિવુડના કોઈ આર્ટિસ્ટનો “લુક-અલાઈક” સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળે!

કદાચ આ જ કારણથી ધવલ દવે અગ્રગણ્ય વર્તમાનપત્રો, સામયિકો તથા લગભગ ચૌદેક પ્રાદેશિક- રાષ્ટ્રીય ટી. વી. ચેનલ્સ પર ચમકી રહ્યા છે.

આજે ગુજરાતી નેટ જગત પર આપ સમક્ષ હું ધવલ દવેને ઉપસ્થિત કરી રહ્યો છું. ભાઈ ધવલ દવેનું આપ સૌ વતી અભિવાદન કરું છું.

આપણે આપણા આ ગુજરાતી યુવાન મિત્રને ઉજ્જ્વળ કારકિર્દી માટે શુભેચ્છાઓ બક્ષીએ અને પ્રોત્સાહિત કરીએ!
.

Dhaval Dave as Harry PotterDhaval Dave as Harry Potter

24 thoughts on “હેરી પોટર અમદાવાદમાં (Harry Potter in Ahmedabad)

 1. Mr. kartik,
  why you r not happy that we get the duplicate harry….
  i think all kids, and even if all elder people are very that we got the duplicate harry in Ahmedabad.. (Apnu Amdavad)..

  shu kehvu che tamaru?

  u try to find duplicate of Pamela Anderson.. I hope u will get success.. so. best of luck to u..

 2. એમાં છુપાયેલું રત્ન ક્યાંથી આવ્યું? રત્ન તો unique હોય તો જ રત્ન કહેવાય, નહિતર અમેરિકન ડાયમંડ તો ઘણાં જ મળે છે.

  ડુપ્લિકેટ હોવું એ કંઇ ઉપલબ્ધિ નથી. એ તો નસીબ અને ડીએનએ નો ખેલ છે 😉

 3. અમદાવાદના ધવલને અભિનંદન. આવા આપણાં ગુજરાતી ભાંડરડાંઓને , છુપાયેલાં રત્નોને બહાર લાવીને આપણે પરસ્પરને મદદરૂપ થઈશું તો ગુજરાત વાયબ્રંટ પણ બનશે અને શાઈનિંગ પણ. ગુજરાતીપણું ઉજાળવાના તમારા પ્રયત્નોમાં તમને સૌ સાથ આપશે, હરીશભાઈ! તમારા પ્રયત્નોને સલામ!

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s