(1) સ્વાગત: પ્રથમ પાનું

.
પ્રસ્તુત છે એક રસપ્રદ ગુજરાતી બ્લોગ: મધુસંચય.

આ બ્લોગ પરની પોસ્ટસ એટલે જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયોનો મધુર આસ્વાદ.. જાણે જાતજાતનાં પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ!

ચાલો આરંભીએ જીવનના ક્ષેત્રો વિષે વિચાર-વિમર્શ અને મનન. ચાલો કરીએ વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને સંસ્કારક્ષેત્રો-કલાક્ષેત્રોની પિછાણ તથા અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.

આશા છે, આપ મધુસંચયને વધાવી લેશો! આભાર!

હરીશ દવે        અમદાવાદ.

* * * * * * * * * * * * * *

મારા અન્ય ગુજરાતી બ્લોગ્સ: વર્ડપ્રેસ પર
( નીચે ક્લિક કરો )

અનામિકા

અનુપમા

અનુભવિકા

અનન્યા

* * * * * બ્લોગસ્પોટ  પર : *  *  *  *  *

મુક્તપંચિકા તથા કવિતા Gujarat and Gujarati 

આત્મકથન / સંસ્મરણો  My Blog in Gujarati 

*  *  *  *  * My Websites in English *  *  *  *  *

Indian Philosophy Simplified

Ancient Indian Scriptures 

*  *  *  *  *

આ ઉપરાંત ગુજરાતી સારસ્વત પરિચય તથા ગુજરાતીપ્રતિભાપરિચયમાં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રો સાથે મારો યથાશક્તિ સહયોગ રહેલ છે.

..

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers