DISCLAIMER આવશ્યક સૂચના
“મધુસંચય”/ “અનામિકા”/ “અનુપમા”/ “અનન્યા”/ “અનુભવિકા” તથા અમારા અન્ય કોઈ પણ બ્લોગ અથવા વેબસાઇટની મુલાકાત લેતાં પહેલાં તમામ વાચકો – દર્શકો- મુલાકાતીઓ ધ્યાન આપે:
NOTE: To all the Readers/ Viewers/ Visitors of this Site:
Thanks for visiting this blog/ website. We make an attempt to offer the content or a broad outline of information, in good faith at our blogs/ websites. Though due diligence and care is being taken in presenting the content at this blog/site, we do not claim for accuracy, usefulness or authenticity of its content. Our content is prepared from the sources which we believe to be trustworthy. However the meaning, relevance or veracity of the content may change from time to time, from person to person, from place to place. Please verify all the relevant details from the latest available authentic, official and reliable sources while understanding or before using this content. As you are reading this, it is expected that you are well-aware of all factors, consequences and risks that may in any way influence you, your gadgets or software while surfing on the Net. Any choice you make or decision or action that you take as a result of suggestion, information or content of this blog/ site is ultimately your responsibility. We are not responsible for any conent like article, post, suggestion, response, reaction, recommendation, instruction, link, advertisement, announcement, write-up, text, image, audio-visual information, multi-media presentation, expressions of any kind or any other form of content or part there of, at this blog/ site. If at all uou take any action while visiting this blog/site or use the information or content in any way, you will do so at your own discretion and at your own risk. Solely the reader is responsible for any consequences, of whasotever nature, that may result while visiting or after visiting this blog/site.
We request you to read the full text of this disclaimer in Gujarati also.
“મધુસંચય”/ “અનામિકા”/ “અનુપમા”/ “અનન્યા”/ “અનુભવિકા” તથા અમારા અન્ય કોઈ પણ બ્લોગ અથવા વેબસાઇટની મુલાકાત લેતાં પહેલાં તમામ વાચકો – દર્શકો- મુલાકાતીઓ ધ્યાન આપે:
આપની મુલાકાત બદલ આભાર. અમારા આ તથા અન્ય તમામ બ્લોગ ત્રાહિત બ્લોગ–હોસ્ટિંગ પોર્ટલ પર, તેમના ટેકનીકલ સહકારથી પ્રસિદ્ધ થાય છે અને અમે પોર્ટલનો આભાર માનીએ છે..
આપ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાથી અથવા કોઈ પણ સાઇટ વિઝિટ કરવાથી આપને, આપના ગેજેટને કે તેનાં સોફ્ટવેરને અસર/ પ્રભાવિત કરતાં પરિબળો, સંભવિત પરિણામો કે શક્ય જોખમોથી વાકેફ હો તે આવશ્યક છે.
અમારા બ્લોગ/ વેબસાઇટનો ઉદ્દેશ્ય આપને, સામાન્ય વાચકવર્ગને વિવિધ વિષયો/ ટોપિક્સ પર પાયાની, બેઝિક જાણકારી આપવાનો છે. ઉત્સુક વાચકને માત્ર જિજ્ઞાસાપ્રેરક, વિચારપ્રેરક અને ઉપયોગી કોન્ટેન્ટ આપવા અમે નમ્ર પ્રયત્ન કરીએ છીએ અને તે માત્ર વ્યક્તિગત વાચન માટે જ છે. પરંતુ કોઈ વિષય/ ટોપિક પર અમે આધારભૂત, ક્ષતિરહિત કે દોષરહિત કોન્ટેન્ટ કે માહિતી આપવાનો દાવો નથી કરતા. આ બ્લોગ/ વેબસાઇટનો હેતુ કોઈ પ્રકારનું પ્રમાણભૂત એકેડેમિક, સાયંટિફિક કે કોમર્શિયલ જ્ઞાન આપવાનો નથી.
અમારી દ્રષ્ટિએ ઉપયોગી જણાતા સ્રોતો પરથી અમારા આ બ્લોગ/ વેબસાઇટ પર જાણકારી, માહિતી કે કોન્ટેન્ટ (content) અપાય છે. પરંતુ આ જાણકારી, માહિતી કે કોન્ટેન્ટની સત્યતા, વિશ્વસનીયતા, તથ્યોની ચોકસાઈ, સંપૂર્ણતા, યથાર્થતા કે ઉપયોગિતાની અમે ખાત્રી આપતા નથી. આ બ્લોગ/ વેબસાઇટના સંપૂર્ણ અથવા આંશિક કોન્ટેન્ટના અર્થ, સંદર્ભ, ચોકસાઈ, સત્યતા, યથાર્થતા કે ઉપયોગિતા સમય, સ્થળ, દ્રષ્ટિકોણ કે વાચક અનુસાર બદલાઈ શકે છે. આપને ખાસ આગ્રહ છે કે આપ આ બ્લોગ/ વેબસાઇટપરના કંન્ટેન્ટને અન્ય નવીનતમ, આધારભૂત, પ્રમાણિત અને વિશ્વસનીય સ્રોતોની મદદથી ચકાસશો અને જે તે વિષયોના નિષ્ણાતોના અભિપ્રાય અને સલાહ લીધા પછી જ આપની વિવેક બુદ્ધિથી સમજશો. આપ આપની સ્વેચ્છાથી, આપની શુદ્ધ બુદ્ધિથી, આપની જવાબદારીથી, આપના જોખમ પર આ સાઇટની મુલાકાત લઈ રહ્યા છો અને તેના કોન્ટેન્ટ અથવા તેના કોઈ પણ ભાગના અર્થઘટન, અનુકરણ, અનુસરણ કે ઉપયોગ માટે આપ સ્વયં જવાબદાર રહેશો. અમારા બ્લોગ અથવા વેબ સાઇટ પરનાં લેખ, પોસ્ટ, આર્ટિકલ, પ્રતિભાવ, ભલામણ, સલાહ, સૂચના, લિંક, જાહેરાત, પ્રલોભન, અન્ય લખાણ, આકૃતિ, દ્રશ્ય-શ્રાવ્ય રજુઆત, મલ્ટીમિડિયા કે અન્ય સ્વરૂપે થયેલ કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ કે અન્ય કોઈ પણ પ્રકારના કોન્ટેન્ટ અથવા તેના કોઈ પણ અંશ માટે અમારી કોઈ જ જવાબદારી બનતી નથી. અમારા બ્લોગ/ વેબસાઇટની મુલાકાત સમયે અથવા મુલાકાતથી પ્રભાવિત થતાં અથવા નિષ્પન્ન થતાં આપનાં નિર્ણય, કાર્ય કે એક્શન માટે આપ સ્વયં જવાબદાર રહેશો. અમારા બ્લોગ/ વેબસાઇટની મુલાકાત લેતાં સમયે નીપજતાં કે મુલાકાત પછી નીપજતાં કોઈ પણ પ્રકારનાં પરિણામ, અનુભવ, પ્રભાવ, અસર, ગેરલાભ, જોખમ, નુકશાન અથવા કન્સિક્વન્સિસની જવાબદારી સંપૂર્ણપણે આપની પોતાની રહેશે.