.
રાજકપૂરની યાદગાર ફિલ્મ “બરસાત”
રાજકપૂરની રોમેંટિક ફિલ્મ “બરસાત” 1949માં રીલીઝ થઈ. રાજકપૂર અને નરગીસની જોડીએ “બરસાત”માં પ્રેક્ષકોને પ્રેમવર્ષામાં તરબોળ કરી દીધા.
“બરસાત”માં સંગીતકાર શંકર-જયકિશનની યાદગાર ધૂનોમાં દેશ ઝૂમી ઊઠ્યો!
આજે રાજકપૂરની “બરસાત”નું સદાજવાન ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં:
…………………………
પ્રીતને સિંગાર કિયા,
મૈં બની દુલ્હન, પિયા, મૈં બની દુલ્હન,
સપનોંકી રિમઝિમમેં નાચ ઊઠા મન, મેરા નાચ ઊઠા મન!
આજ મૈં તુમ્હારી હુઈ, તુમ મેરે સનમ, તુમ મેરે સનમ!
બરસાતમેં …..
બરસાતમેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ, બરસાતમેં ……
………..
truly melodious
Thanks A Lot !! for such precious Gift.