.
“કાગઝકે ફૂલ”નું દર્દસભર ગીત
હિંદી સિનેમામાં દિગ્દર્શન ક્ષેત્રે ગુરુદત્ત નોખા તરી આવે છે. તેમની ફિલ્મોનાં ગીતો પથ્થરમાં યે સંવેદનાઓ જગાવે તેવાં અસરકારક!
“કાગઝકે ફૂલ”માં રફીના કંઠે ગવાયેલ એક ગીતની દર્દસભર પંક્તિઓ:
ક્યા લે કે મિલે ઈસ દુનિયા મેં
આઁસૂ કે સિવા કુછ પાસ નહીં
યા ફૂલ હી ફૂલ હૈ દામન મેં
યા કાઁટોં કી ભી આસ નહીં
મતલબ કી દુનિયા હૈ સારી ….. બિછડે સભી …. બિછડે સભી બારી બારી …
.