બે દિવસ પહેલાં ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક શરમજનક નાટક ભજવાઈ ગયું.
સંસદના સદનમાં જ સંસદ સભ્યોએ શાળાના બાળકોને પણ શરમ આવે તેવી બેહૂદી હરકતો કરી. ભારે દુ:ખ થયું.
એ સંસદ સભ્યોને મારું આ કાવ્ય અર્પણ કરું છું.
………………………………………………………….
મોહે સંસદ મેં હી જાના હૈ!
.
મોહે પ્લે ગ્રૂપ મેં નહીં જાના, માઁ!
મોહે સંસદ મેં હી જાના હૈ!
મનમાની આઝાદી વહાં,
ખુશિયોં કા જો ખઝાના હૈ!
બાતેં કરતે રહના હૈ,
ફિર જી ભરકર ચિલ્લાના હૈ!
જબ નીંદ આયે
સો જાના હૈ,
જબ જી ચાહા,
કુછ ગાના હૈ.
જો જી મેં આએ કરના હૈ, બસ, “ઉનકી” તરહ હી રહના હૈ!
હોહા! હો! ભાઈ! હોહા!
ટીચર નહીં હૈ! હોહા!
કર લો મસ્તી, હોહા!
યહ ફેંકો, ફિર વહ ફેંકો!
પેપર ફેંકો, માઈક ફેંકો!
મનમરજી હો, જૂતે ફેંકો!
ઈસે ઝપટ કર બોચી પકડો!
ઉસે પટક કર થપ્પડ મારો!
મારો! પકડો! ધક્કા મારો!
ઉપર ઉઠા, ઉસે ગિરાઓ!
ટાઁગેં ખીંચો! નીચે લાઓ!
ભારતમાઁ કી જય પુકારો!
ફેંકાફેંકી! ધક્કામુક્કી! અફડાતફડી! ધીંગામસ્તી!
ઢીશુમ! ઢીશુમ! ભાઈ! શોરશરાબા ! કૈસા મઝા !
મોહે પ્લે ગ્રૂપ મેં નહીં જાના, માઁ!
મોહે સંસદ મેં હી જાના હૈ!
……………………………………….. હરીશ દવે.
સ્વતંત્રતાના સાઇઠ વર્ષ પછી શું શીખ્યા ?
સ્વછંદતા
એટલે જ કહેવત પડી હશે ” સાઠે બુદ્ધિ નાઠે”
આજે ગાંધી જીવતા હોત તો…
આ દ્ર્શ્ય જોઈ એમના હ્ર્દયની શુ હાલત થાત!
so nicely u portray ur feelings…….
and also in humourous way.
Your Poem is real true as it was seen in late 60’s when I was in india.It is a Harsh Fact.Your Heart has express in this poam.
When, Our people of India will truly work for the Nation to keep our freedom WE WILL SAY MERA BHARAT MAHAN.
Rajendra
એકદમ વાસ્તવિક ચિત્ર…પણ શરમજનક…(પણ શરમ કોને?) હરીશભાઇ અભિનંદન સરસ રચના માટે.
સંસદ પર થયેલ ધમાચકડી ને સરસ હાસ્ય શબ્દોમા મઢી છે તમોએ.
It indeed is a very harsh reality… that just aches our hearts!!
Though, I don’t see any humour in this… some (?) of them are really a disgrace to our great cultured-country!
Writing it out like this, is a great way to take out our frustration toward the situation… unfortunately ‘they’ will never have time nor they will ever care to read our good citizens views about their acts… Kaash, they can ever read this….
Thanks uncle!
thankyou for presenting the harsh realitiy with humour.