અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 10

. પ્રિય અનામિકા, મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું. અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ… Continue reading અનામિકાને પત્ર: 10

અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 5

. પ્રિય અનામિકા, ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત. વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા…… 1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન. મેદની એકઠી થયેલી છે. સંયોગવશ… Continue reading અનામિકાને પત્ર: 5

અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 4

. પ્રિય અનામિકા, તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે! તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત. તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા… Continue reading અનામિકાને પત્ર: 4

ગુજરાતી · સાહિત્ય

આરંભ: સાહિત્ય કેટેગરી : ગુજરાતી

મિત્રો! ક્યારેક એકાંત હોય, ક્યારેક મહેફિલ. ગીત-ગઝલને માણવાની મઝા ઓર જ હોય છે. કેટલીક પંક્તિઓ તો હોઠ પર વસી જાય છે! મને થાય છે: આપ દિલદાર મિત્રો સમક્ષ રજૂ કરવાની યે કેવી મઝા આવે! (અહીં પ્રગટ થનાર તમામ કૃતિઓ માટે જે તે કર્તા તથા પ્રકાશકનો ઋણસ્વીકાર કરું છું તથા તેઓની સંમતિની અપેક્ષાએ જ કૃતિ પ્રગટ… Continue reading આરંભ: સાહિત્ય કેટેગરી : ગુજરાતી

સાહિત્ય

‘સાહિત્ય’ કેટેગરી : હિન્દી-ઉર્દૂ

. નેટ પર ગઝલ અને ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શબ્દોમાં રસ લેતા ગુજરાતી યુવા-મિત્રોની ચર્ચા વાંચીને મને આનંદ થાય છે. આ રસ પોષાય તેવા પ્રશંસનીય પ્રયત્નો ડો. વિવેક, ડો. ધવલ તથા અન્ય નેટીઝન કરી રહ્યા છે. તેમની લગનને સલામ! આ પ્રયત્નોમાં સહભાગી થવા હું પણ ઝૂકાવું છું. મારા બ્લોગ પર ‘સાહિત્ય’ કેટેગરીમાં ગુજરાતી, હિન્દી-ઉર્દૂ તથા… Continue reading ‘સાહિત્ય’ કેટેગરી : હિન્દી-ઉર્દૂ

પ્રકીર્ણ

ગુજરાતી બ્લોગ મધુસંચય

. આપ સમક્ષ એક ગુજરાતી બ્લોગ રજૂ કરી રહ્યો છું: મધુસંચય. આ બ્લોગ પરની પોસ્ટ્સ એટલે જાતજાતના પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ. વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને કલાક્ષેત્રોની  પિછાણ તથા  જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને મનન. અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો  આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 3

 પ્રિય અનામિકા, તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ! આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ. તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ,… Continue reading અનામિકાને પત્ર: 3

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1

પ્રિય અનામિકા, બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે? તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો. તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની… Continue reading અનામિકાને પત્ર: 1