પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર

આઈન્સ્ટાઈન: પરમાણુશક્તિ, ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન

. ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોંબના પરીક્ષણનો દાવો 6 જાન્યુઆરી, 2016ના રોજ કર્યો છે. પરમાણુ શક્તિની વાત નીકળે એટલે પહેલાં એટમ બોંબ અને હાઇડ્રોજન બોંબ યાદ આવે. જિજ્ઞાસુ મનમાં પ્રશ્ન ઊઠે કે પરમાણુશક્તિ શું છે? એટમ બોંબ અને હાઇડ્રોજન બોંબ વચ્ચે તફાવત શું છે? પરમાણુ શક્તિ, અણુશક્તિ, ન્યુક્લિયર એનર્જી, ન્યુક્લિયર ફિઝન કે ન્યુક્લિયર ફ્યુઝન સાદા-સીધા વિષય… Continue reading આઈન્સ્ટાઈન: પરમાણુશક્તિ, ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન