મધુર ગીતસંગીત

ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

. સુનીલ દત્ત – નૂતન અભિનીત ફિલ્મ “સુજાતા”નું તલત મહમૂદે ગાયેલું ગીત યાદગાર છે: “જલતે હૈં જિસકે લિયે …. તેરી આંખોંકે દિયે …… ઢૂંઢ લાયા હૂં વો હી … ગીત મૈં તેરે લિયે……. જલતે હૈં …. દિલમેં રખ લેના ઈસે હાથોં સે હી …. છૂટે ના કહીં …. ગીત નાજુક હૈ મેરા શીશેસે ભી …..ટૂટે… Continue reading ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

પ્રકીર્ણ

ગુજરાતી સાહિત્ય પરિષદ: વેબ-સાઈટ માટે આપણી રજૂઆતની સફળતા

. પ્રિય મિત્રો! જ્યારે જ્યારે મેં રૂબરૂ અથવા ફોન પર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના હોદ્દેદારોનો સંપર્ક કર્યો છે, ત્યારે ત્યારે પ્રેમભર્યો પ્રતિભાવ સાંપડ્યો છે. આપણી વાતો તેઓ રસથી સાંભળે છે તથા યોગ્ય કદમ ઉઠાવે છે. આજે ગુજરાતી સાહિત્ય પરિષદની અમદાવાદ ઓફિસની ફરી મુલાકાત લીધી. સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ સાથે આપણી ગુજરાતી-ઈંટરનેટ પ્રવૃત્તિઓ અંગે તથા ગુજરાતી… Continue reading ગુજરાતી સાહિત્ય પરિષદ: વેબ-સાઈટ માટે આપણી રજૂઆતની સફળતા

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 7

. પ્રિય અનામિકા, તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે… Continue reading અનામિકાને પત્ર: 7

સમાચાર-વિચાર

ગુજરાતી કવિ: અમદાવાદથી અમેરિકા

ગુજરાતના ગરવા ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવા સમાચાર! અમદાવાદના યુવાન કવિ નિખિલ પારેખ અમેરિકાના કેલિફોર્નિયામાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 28 વર્ષના આ યુવાન કવિએ અંગ્રેજી ભાષામાં સુંદર કાવ્યો રચીને વિશ્વમાં નામના મેળવી છે. અમેરિકામાં હોલિવુડ, કેલિફોર્નિયામાં ઓક્ટોબર, 2006 માં આર્ટસ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રગટ થનાર પુસ્તકમાં જગતના વિવિધ દેશોના… Continue reading ગુજરાતી કવિ: અમદાવાદથી અમેરિકા

પ્રકીર્ણ · સમાચાર-વિચાર

મારા અન્ય બ્લોગ્સ

વહાલા મિત્રો, “મધુસંચય” ઉપરાંત મારા અન્ય બ્લોગ્સ વિષે પૃચ્છા કરતા આપના ઈ-મેઈલ મને મળે છે. આભાર. સમયના અભાવે હું બ્લોગ-રોલ નથી બનાવી શક્યો. સૌ મિત્રો થોડા સમય માટે મને ક્ષમા કરે! પહેલાના મારા બંને ગુજરાતી બ્લોગ્સ બ્લોગર – “બ્લોગસ્પોટ” પર આજે પણ પબ્લિશ થતા રહે છે: “મારો ગુજરાતી બ્લોગ” નામથી http://gujaratiblog.blogspot.com “ગુજરાત અને ગુજરાતી” નામથી… Continue reading મારા અન્ય બ્લોગ્સ

સમાચાર-વિચાર

ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત

પ્રિય મિત્રો, આજે મંગળવાર, 4 જુલાઈ. ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આપ સૌની શુભેચ્છાઓ સાથે રાખી આજે મેં આપ વતી ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત લીધી છે. આજની મારી ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત સફળ રહી છે. મને ખૂબ જ આનંદ થાય છે. પરિષદના વહીવટકર્તાથી માંડી ઓફિસના નાનામોટા ઓફિસર-કર્મચારીઓએ રસપૂર્વક આપણી ઈંટરનેટ પ્રવૃત્તિઓની વાતો સાંભળી છે… Continue reading ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત

સમાચાર-વિચાર

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ” ગુજરાતી સાહિત્ય પરિષદ તેના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ભાષાના નવોદિત સર્જકો માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ “સંવાદ” 5મી જુલાઈ, 2006 ના રોજ બપોરે 3 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાશે. હું આ… Continue reading ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”

મધુર ગીતસંગીત

ધરતી કહે પુકારકે

. કેટલાક ગીતો અમર થઈ ગયાં છે: ચાહે તે ફિલ્મી હો યા ગેરફિલ્મી. કેટલાક તેમનાં શબ્દમાધુર્યને લીધે; અન્ય કેટલાક તેમની કર્ણપ્રિય તર્જને લીધે, સુરીલા સંગીતને લીધે. આ વિભાગમાં આપણે પ્રસંગોપાત આવા ગીતોની કડીઓ ગુનગુનાવીશુ. આજે “દો બીઘા જમીન”નું એક ભાવપૂર્ણ ગીત: ધરતી કહે પુકારકે, બીજ બિછા લે પ્યારકે, મૌસમ બીતા જાય … અપની કહાની છોડ… Continue reading ધરતી કહે પુકારકે

સમાચાર-વિચાર

ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ

. આજે “ ગુજરાત1” પર ગુજરાતી ભાષાની સેવામાં આપ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક મહત્વની કેટેગરી ઉમેરાઈ રહી છે. ગુજરાતી નેટ-જગત ઈન્ટરનેટ પર ત્વરાથી વિકસી રહ્યું છે તે હકીકત ગુજરાત અને તમામ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે ગૌરવ પ્રદ છે. ગુજરાત હવે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે. દેશ- વિદેશમાં વસતા ગુજરાતીઓનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ… Continue reading ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ

સાહિત્ય

અજ્ઞાત પર્શિયન કવિની કવિતા

મિત્રો! એક અજ્ઞાત પર્શિયન કવિની રચનાનું અગ્રેજી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. તેના પર મનન કરશો. શબ્દો એવા સુંદર પ્રયોજાયા છે કે વાંચવામાં જરા દિમાગી કસરત કર્યા પછી પણ આનંદ જ આવે …. He who knows not, And knows not that he knows not Is a fool. Shun him. He who knows not, And knows that… Continue reading અજ્ઞાત પર્શિયન કવિની કવિતા