સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે. એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે. આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) .  કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે;  સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે. આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું. સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 . બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે. ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે? આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

સમાચાર-વિચાર

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે. ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે. માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ… Continue reading બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

પ્રકીર્ણ

એક યાદગાર વર્ષ

ઈતિહાસમાં કેટલાંક વર્ષ યાદગાર બની જતાં હોય છે. આવું એક વર્ષ હતું 1889. આ વર્ષનું મહત્ત્વ જાણો છો? 1889માં ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓનો જન્મ થયો જેઓ વિશ્વના ઈતિહાસમાં એક અમીટ છાપ છોડી ગયા! તેઓ હતા: જવાહરલાલ નહેરુ, એડોલ્ફ હિટલર તથા ચાર્લી ચેપ્લિન.

સાહિત્ય · સ્વરચિત કાવ્યો

મોહે સંસદ મેં હી જાના હૈ!

બે દિવસ પહેલાં ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક શરમજનક નાટક ભજવાઈ ગયું. સંસદના સદનમાં જ સંસદ સભ્યોએ શાળાના બાળકોને પણ શરમ આવે તેવી બેહૂદી હરકતો કરી. ભારે દુ:ખ થયું. એ સંસદ સભ્યોને મારું આ કાવ્ય અર્પણ કરું છું. …………………………………………………………. મોહે સંસદ મેં હી જાના હૈ! . મોહે પ્લે ગ્રૂપ મેં નહીં જાના, માઁ! મોહે સંસદ મેં… Continue reading મોહે સંસદ મેં હી જાના હૈ!

મધુર ગીતસંગીત

કાગઝકે ફૂલ

. “કાગઝકે ફૂલ”નું દર્દસભર ગીત હિંદી સિનેમામાં દિગ્દર્શન ક્ષેત્રે ગુરુદત્ત નોખા તરી આવે છે. તેમની ફિલ્મોનાં ગીતો પથ્થરમાં યે સંવેદનાઓ જગાવે તેવાં અસરકારક! “કાગઝકે ફૂલ”માં રફીના કંઠે ગવાયેલ એક ગીતની દર્દસભર પંક્તિઓ: ક્યા લે કે મિલે ઈસ દુનિયા મેં આઁસૂ કે સિવા કુછ પાસ નહીં યા ફૂલ હી ફૂલ હૈ દામન મેં યા કાઁટોં કી… Continue reading કાગઝકે ફૂલ

અધ્યાત્મ-ફિલોસોફી · અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 8

. પ્રિય અનામિકા, તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્! તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય… Continue reading અનામિકાને પત્ર: 8

અન્ય ભાષા · પ્રકીર્ણ · સાહિત્ય

અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન અમેરિકાના સાહિત્યજગતમાં કાવ્યક્ષેત્રે લોંગફેલો, વ્હાઈટમેન, ડિકિન્સન, ટીઝડેલ (Sara Teasdale) તથા ફ્રોસ્ટ મારા પ્રિય કવિઓ છે. મને એમિલી ડિકિન્સનની પોએટ્રી ગમે છે. આ મહાન કવયિત્રીની કવિતાઓ શાંતિથી, એકાગ્રતાથી વાંચો તો જ તેનો આસ્વાદ માણી શકો! પ્રસ્તુત છે ડિકિન્સનની પંક્તિઓ: They might not need me- yet they might- I’ll let my heart… Continue reading અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

પ્રકીર્ણ · સમાચાર-વિચાર

અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

અમેરિકામાં “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” ગુજરાત તથા ગુજરાત બહાર વસતા વિશ્વભરના ગુજરાતીઓ માટે “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”ના સમાચાર આપ જાણો જ છો આવો, આપણે કોન્ફરન્સને સફળતા ઈચ્છીએ! એસોસિયેશન ઓફ ઈંડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” નું આયોજન થયેલ છે. ઉક્ત વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ અમેરિકામાં ન્યુ જર્સી ખાતે આગામી સપ્ટેમ્બર 1 થી સપ્ટેમ્બર 3… Continue reading અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

ગુજરાતી

માતૃભૂમિની યાદ

આદમને કોઈ પૂછે: પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે! … શેખાદમ આબુવાલા …

સમાચાર-વિચાર

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સૂરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સુરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ: આજે મંગળવાર, ઓગસ્ટ 8, 2006. બપોરના 2.10 થયા છે. સુરત શહેરમાં તાપી નદીના પૂર ફરી વળ્યાં છે. મોટા ભાગનું શહેર પાણીમાં ગરકાવ છે. ભાગા તળાવ જેવા વિસ્તારમાં ચાર ફૂટ પાણી ફરી વળ્યાં છે. લોકોને સલામત સ્થળે ઊંચાઈ પર બીજે માળે ખસી જવાની ચેતવણી અપાઈ છે.… Continue reading ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સૂરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ:

સમાચાર-વિચાર

રીડગુજરાતી.કોમ : ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ

. ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ તથા રીડગુજરાતી.કોમ ગરવી ગુજરાતી ભાષાના પ્રસારમાં ગુજરાતી નેટ-વર્લ્ડ પર રીડગુજરાતી.કોમનું આગવું સ્થાન છે. આપ સૌ મિત્રોને ખુશી થશે કે રીડગુજરાતી.કોમને “ભાષાઈન્ડિયા.કૉમ – બેસ્ટ બ્લોગ સ્પર્ધા”માં ગુજરાતી ભાષાના વિભાગમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત નિર્ણાયકો દ્વારા રીડગુજરાતીને નંબર 1 સાઈટ ગણવામાં આવી છે જેનું વિશેષથી અલગ ઈનામ આપવામાં… Continue reading રીડગુજરાતી.કોમ : ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ