અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

. ઑગસ્ટ મહિનો પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, જાપાન પર એટમબોંબ  અને ભારત છોડો આંદોલન સાથે વિવિધ યાદો ખડી કરે છે. હાલ ઉત્તર કોરિયા (નોર્થ કોરિયા) અને અમેરિકા વચ્ચે તણાવભર્યા સંબંધો વિશ્વને પરમાણુયુદ્ધ તરફ ધકેલતા હોય તેવો ભય ઊભો થયો છે. આના છાંટા અન્ય દેશોને ઊડે તો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિથી બચવું મુશ્કેલ બને! અમેરિકા – ઉત્તર… Continue reading વિશ્વયુદ્ધોની યાદ અપાવતો ઑગસ્ટ મહિનો : અમેરિકા-ઉત્તર કોરિયા પરમાણુ યુદ્ધ છેડશે?

દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (2)

. ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” નામનો સેટેલાઇટ (માનવસર્જીત ઉપગ્રહ) 7 ફેબ્રુઆરી 2016ના રોજ અવકાશમાં મૂકીને ફરી એક વખત દુનિયાને હલાવી દીધી છે. જાન્યુઆરી 2016માં “મિનિએચરાઇઝ્ડ” હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કરી ઉત્તર કોરિયાએ યુએન (યુનાઇટેડ નેશન્સ) તેમજ અમેરિકા સહિત અન્ય દેશોને ધ્રુજાવી દીધાં હતાં. ઉત્તર કોરિયાએ “શાઇનિંગ સ્ટાર” સેટેલાઇટ લોંચના બહાના નીચે અણુશસ્ત્રો (ન્યુક્લિયર વેપન્સ)થી હુમલો કરી… Continue reading ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (2)

દેશ- દુનિયા · પ્રકીર્ણ · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (1)

. ઉત્તર કોરિયા (North Korea) એ 6 જાન્યુઆરી, 2016ના દિવસે હાઇડ્રોજન બોંબ (Hydrogen Bomb) નું પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી. ઉત્તર કોરિયાના આ ધડાકાએ અમેરિકા, રશિયા, જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાને તો ચોંકાવી દીધા, પરંતુ વિશ્વભરમાં સનસનાટી ફેલાવી દીધી. વિશ્વમાં અણુશક્તિની મહાસત્તાઓમાં અમેરિકા અને રશિયાનું મોખરાનું સ્થાન છે. ન્યુક્લિયર પાવરની રેસમાં ઉત્તર કોરિયા જેવો દેશ… Continue reading ઉત્તર કોરિયા, હાઇડ્રોજન બોંબ અને વિશ્વમાં ન્યુક્લિયર પાવરની રેસ (1)