પ્રકીર્ણ

“મધુસંચય”માં પરિવર્તન

. પ્રિય મિત્રો, ”મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ – નવો અવતાર લઈ રહ્યો છે. આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે: અનામિકા, અનુપમા તથા અનુભવિકા. મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે.… Continue reading “મધુસંચય”માં પરિવર્તન

અધ્યાત્મ-ફિલોસોફી · અનામિકાને પત્રો · સાહિત્ય

અનામિકાને પત્ર: 12

આ પત્ર-શ્રેણીનું સ્થાનાંતર: “અનામિકા” બ્લોગ પર આ પત્ર-શ્રેણીમાં આ બાર(12)મો પત્ર તે મધુસંચય પરનો આખરી અનામિકા-પત્ર છે. હવે આપ “અનામિકાને પત્રો” મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકશો. નીચે ક્લિક કરો: અનામિકા * * * * * * * * * * * * * * * * * . પ્રિય અનામિકા, હરમાન હેસની નવલકથા… Continue reading અનામિકાને પત્ર: 12

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 3

 પ્રિય અનામિકા, તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ! આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ. તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ,… Continue reading અનામિકાને પત્ર: 3

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1

પ્રિય અનામિકા, બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે? તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો. તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની… Continue reading અનામિકાને પત્ર: 1