મધુર ગીતસંગીત

રાજકપૂરની ફિલ્મ “બરસાત”

. રાજકપૂરની યાદગાર ફિલ્મ “બરસાત” રાજકપૂરની રોમેંટિક ફિલ્મ “બરસાત” 1949માં રીલીઝ થઈ. રાજકપૂર અને નરગીસની જોડીએ “બરસાત”માં પ્રેક્ષકોને પ્રેમવર્ષામાં તરબોળ કરી દીધા. “બરસાત”માં સંગીતકાર શંકર-જયકિશનની યાદગાર ધૂનોમાં દેશ ઝૂમી ઊઠ્યો! આજે રાજકપૂરની “બરસાત”નું સદાજવાન ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં: ………………………… પ્રીતને સિંગાર કિયા, મૈં બની દુલ્હન, પિયા, મૈં બની દુલ્હન, સપનોંકી રિમઝિમમેં નાચ ઊઠા… Continue reading રાજકપૂરની ફિલ્મ “બરસાત”

મધુર ગીતસંગીત

ફિલ્મ ‘અનુપમા’નું લતાજીનું ગીત

આ યાદગાર ગીત ફિલ્મ “અનુપમા”નું. ગાયિકા સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર. સંગીત નિર્દેશક હેમંતકુમાર. આ ગીત લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક છે. દિલને સ્પર્શી જતા આ ગીતના શબ્દો: …………………………………… લેતા હૈ દિલ અંગડાઈયાઁ, ઈસ દિલકો સમઝાયે કોઈ, અરમાન આંખેં ખોલ દે, રૂસવા ન હો જાયે કોઈ, પલકોં કી સૂની સેજ પર, સપનોં કી કલિયાઁ સોતી હૈ… Continue reading ફિલ્મ ‘અનુપમા’નું લતાજીનું ગીત

મધુર ગીતસંગીત

તલત મહેમૂદનું ભાવજનક ગીત

. ………………………….. ઝિન્દગી ગીત હૈ પ્યાર હૈ રાગિની,છેડ દે સાઝ કો રાત હૈ કાટની, સબ કે હોઠોં પે નાચે અફસાના તેરા, દિલકી ધડકન સે ગા, ઉમ્રભર મુસ્કરા … પ્યાર કો જીત લે, ઝિન્દગી હાર જા .. .<p

મધુર ગીતસંગીત

કાગઝકે ફૂલ

. “કાગઝકે ફૂલ”નું દર્દસભર ગીત હિંદી સિનેમામાં દિગ્દર્શન ક્ષેત્રે ગુરુદત્ત નોખા તરી આવે છે. તેમની ફિલ્મોનાં ગીતો પથ્થરમાં યે સંવેદનાઓ જગાવે તેવાં અસરકારક! “કાગઝકે ફૂલ”માં રફીના કંઠે ગવાયેલ એક ગીતની દર્દસભર પંક્તિઓ: ક્યા લે કે મિલે ઈસ દુનિયા મેં આઁસૂ કે સિવા કુછ પાસ નહીં યા ફૂલ હી ફૂલ હૈ દામન મેં યા કાઁટોં કી… Continue reading કાગઝકે ફૂલ

મધુર ગીતસંગીત

ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

. સુનીલ દત્ત – નૂતન અભિનીત ફિલ્મ “સુજાતા”નું તલત મહમૂદે ગાયેલું ગીત યાદગાર છે: “જલતે હૈં જિસકે લિયે …. તેરી આંખોંકે દિયે …… ઢૂંઢ લાયા હૂં વો હી … ગીત મૈં તેરે લિયે……. જલતે હૈં …. દિલમેં રખ લેના ઈસે હાથોં સે હી …. છૂટે ના કહીં …. ગીત નાજુક હૈ મેરા શીશેસે ભી …..ટૂટે… Continue reading ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

મધુર ગીતસંગીત

ધરતી કહે પુકારકે

. કેટલાક ગીતો અમર થઈ ગયાં છે: ચાહે તે ફિલ્મી હો યા ગેરફિલ્મી. કેટલાક તેમનાં શબ્દમાધુર્યને લીધે; અન્ય કેટલાક તેમની કર્ણપ્રિય તર્જને લીધે, સુરીલા સંગીતને લીધે. આ વિભાગમાં આપણે પ્રસંગોપાત આવા ગીતોની કડીઓ ગુનગુનાવીશુ. આજે “દો બીઘા જમીન”નું એક ભાવપૂર્ણ ગીત: ધરતી કહે પુકારકે, બીજ બિછા લે પ્યારકે, મૌસમ બીતા જાય … અપની કહાની છોડ… Continue reading ધરતી કહે પુકારકે