અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · સામાન્ય જ્ઞાન

સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા

યુરોપ ખંડમાં ભૂમધ્ય સમુદ્ર અને એજિયન સમુદ્રની વચ્ચે ગ્રીસ દેશ આવેલ છે. ગ્રીસ દક્ષિણ-પૂર્વ યુરોપમાં આલ્બેનિયા, મેસેડોનિયા, બલ્ગેરિયા અને ટર્કીથી ઘેરાયેલો દેશ છે. પ્રાચીન ગ્રીસ : ગ્રીક સંસ્કૃતિ પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિ (ગ્રીક સિવિલાઇઝેશન) આજથી અઢી હજારેક વર્ષ પહેલાં ખૂબ સમૃદ્ધ હતી. એથેન્સ, સ્પાર્ટા અને થેબીસ જેવાં અનેક નગરરાજ્યો ગ્રીક સંસ્કૃતિની વિશિષ્ટ પિછાણ-સમાન હતાં. ગ્રીક સિવિલાઇઝેશન એટલે… Continue reading સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા

કલા - ફાઇન આર્ટસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

આપની તેમજ આપના બાળકની કલ્પનાશક્તિ અને સર્જનશીલતા ખીલવો!

. આપની પાસે નવા આઇડિયા  કે નવા વિચારો  છે કે જે દુનિયામાં “કાંઈક હટ કે” આપી શકે? દુનિયામાં ઝડપી પરિવર્તનો આવી રહ્યાં છે. જીવનને સુખદાયી બનાવવા વિશ્વમાં પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની સુવિધા અને ગુણવત્તામાં સતત સુધારા થતા રહે છે. કેટલાંક ભેજાંબાજ સર્જકો કલ્પનાશક્તિના બળે પોતાની સર્જનશક્તિને ઇનોવેશનમાં ફેરવે છે. આવા ઇનોવેટર્સની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતી મેકર મુવમેંટ… Continue reading આપની તેમજ આપના બાળકની કલ્પનાશક્તિ અને સર્જનશીલતા ખીલવો!

પ્રકીર્ણ

ગુજરાતી નેટ જગતની એક ઝલક

  ગુજરાતી નેટ જગત આજે વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ગુજરાતી બ્લૉગર્સ આજે આત્મવિશ્વાસથી ગુજરાતી બ્લૉગિંગને દિશાસૂચન કરી રહ્યાં છે. અભિનંદન, ગુજરાતી બ્લૉગર મિત્રો! આપના પ્રયત્નોથી આજે ગુજરાતી બ્લૉગ જગત (ગુજરાતી બ્લોગ જગત) નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. ગુજરાતી બ્લૉગિંગની આ રોમાંચક સફરનાં આરંભનાં વર્ષો પર નજર નાખવાની કેવી મઝા આવે! મેં આપ સૌ વાચકોને વાંચવામાં… Continue reading ગુજરાતી નેટ જગતની એક ઝલક

દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ: કરોડોપતિઓની કેબિનેટ શું પુટિન-રશિયા તરફી?

. યુએસએના નવ-નિર્વાચિત 45મા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમની કેબિનેટ-ટીમની પસંદગીમાં વ્યસ્ત છે. આગામી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત કેબિનેટમાં રશિયા-તરફી, “પુતિન-ફ્રેન્ડલી”  ઉદ્યોગપતિઓ અને કેપિટલિસ્ટ અબજોપતિઓ હોય તેવું ચિત્ર ઊભરે છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં સેક્રેટરીઓ તરીકે કરોડોપતિ વ્યવસાયીઓ, બેંકર્સ, ફાઇનાન્સર્સ કે ઉદ્યોગપતિઓ પસંદ થઈ રહ્યા છે.. ડૉનાલ્ડ ટ્રમ્પની ટીમમાં અત્યારના અહેવાલ મુજબ પસંદ થયેલ… Continue reading ડૉનાલ્ડ ટ્રમ્પની કેબિનેટ: કરોડોપતિઓની કેબિનેટ શું પુટિન-રશિયા તરફી?

અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · વિજ્ઞાન · સામાન્ય જ્ઞાન

એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

. એરોપ્લેનની શોધનો યશ ઑરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ (રાઇટ બ્રધર્સ, યુએસએ)ને મળે છે, પણ એરોપ્લેનની શોધના પ્રયોગોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, પ્રેસિડેન્ટ મેકકિન્લી અને અમેરિકન એસ્ટ્રોનોમર- એવિએટર સેમ્યુઅલ લેંગ્લિના નામ શી રીતે જોડાયેલાં છે? તેમાંયે વળી વિશ્વવિખ્યાત બેસ્ટ સેલર- પુસ્તક ‘જંગલ બુક’ના ઇંગ્લિશ લેખક રુડ્યાર્ડ કિપ્લિંગનું નામ શા માટે ઉમેરાય? શરૂઆતમાં ફ્લાઇંગ મશીન તરીકે ઓળખાયેલાં… Continue reading એરોપ્લેનની શોધ: રુડ્યાર્ડ કિપ્લિંગ અને અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ

દેશ- દુનિયા · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

અમેરિકાના ભાવિ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું  ન્યૂ યૉર્કનું આલીશાન નિવાસસ્થાન

  અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ (ટ્રમ્પ) ન્યૂ યૉર્કના મેનહટનમાં ટ્રંપ ટાવર ખાતે પોતાના રાજાશાહી પેન્ટ હાઉસમાં રહે છે. અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવી યુએસએના 45મા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. અગાઉ કોઈ પણ પ્રકારની રાજકીય કારકિર્દી ન ધરાવનાર ડોનાલ્ડ ટ્રંપ કરોડપતિ વ્યવસાયી-ઉદ્યોગપતિ છે. નિમ્ન પ્રચાર-સ્તર, હીણી આક્ષેપબાજી… Continue reading અમેરિકાના ભાવિ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપનું  ન્યૂ યૉર્કનું આલીશાન નિવાસસ્થાન

દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર

  નાસા (અમેરિકા) નો વૉયેજર સ્પેસ પ્રોગ્રામ વૉયેજર પ્રોગ્રામ અમેરિકાનો મહત્ત્વાકાંક્ષી સ્પેસ પ્રોગ્રામ છે. નાસા (યુએસએ) ના ઉપક્રમે 1977માં છોડાયેલ બે વૉયેજર સ્પેસક્રાફ્ટ્સ – વૉયેજર-1 તથા વૉયેજર-2 – સૂર્યમંડળને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસની મુસાફરી પર છે. વૉયેજર-1 જ્યુપિટર અને સેટર્ન ગ્રહો પાસેથી પસાર થઈ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશી ચૂક્યું છે. વૉયેજર-2 જ્યુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપ્ચ્યુન પાસેથી પસાર… Continue reading સોલર સિસ્ટમને પાર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં વૉયેજર