સમાચાર-વિચાર

રિલાયન્સના મુકેશ અંબાણીનું નવું નિવાસસ્થાન

.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના કર્ણધાર મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે મુંબઈમાં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.

હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી કફ પરેડ વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ’ બિલ્ડિંગમાં રહે છે.

મુકેશ અંબાણી નું નવું નિવાસસ્થાન ‘એન્ટિલા‘ દક્ષિણ મુંબઈના શાનદાર અલ્ટામાઉન્ટ રોડ પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. નીચેની માહિતી અંબાણી પરિવારના ‘એન્ટિલા’ની ભવ્યતાનો ચિતાર આપે છે:

 • પ્લોટ એરિયા આશરે 49,000 ચોરસ ફૂટ
 • તે વિસ્તારમાં જમીનનો વર્તમાન ભાવ આશરે રૂ. 70,000+ પ્રતિ ચોરસ ફૂટ
 • 27 માળનું નિવાસસ્થાન
 • નિવાસસ્થાનની ઊંચાઈ આશરે 560+ ફૂટ
 • ચાર ફ્લોર અંબાણી પરિવારના અંગત ઉપયોગ માટે
 • બે ફ્લોર મહેમાનો માટે
 • ટેરેસ પર હેલિપેડ
 • એક ફ્લોર હેલિકોપ્ટર્સના કંટ્રોલ રૂમ માટે
 • આંખો ઠારે તેવા ટેરેસ ગાર્ડન્સ
 • સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ-જિમ્નેશિયમ, બોલ રૂમ અને મિની થિયેટરની સગવડ
 • છ ફ્લોર પર 150+ કાર માટે પાર્કિંગ તથા ગેરેજની સગવડ
 • નિવાસસ્થાનના 600 જેટલા કર્મચારીઓને રહેવા માટે અલાયદા ફ્લોર
 • નિવાસસ્થાનનો અંદાજિત ખર્ચ 4000 કરોડ રૂપિયા (બિનસત્તાવાર અંદાજ) ??

6 thoughts on “રિલાયન્સના મુકેશ અંબાણીનું નવું નિવાસસ્થાન

 1. મુકેશભાઇ તથા અનિલભાઇ બન્ને મળીને ગુજરાતમા તેથીય વિશાળ ઘર બનાવે
  મા.ધીરુભાઇ અંબાણી તથા માતુશ્રી કોકિલાબાને સાદર પ્રણામ

 2. BHARAT MA GARIBO NU NAMO NISHAN MATI NATHI GAYU KAHEVANO MATALB KE EK MANAS BHALE POTANI JATE MAHENAT THI NAME-DAM KAMAYO HOY PAN E NAME-DAM KHAREKHAR KAM TYARE LAGE KE JYARE POTE BIJA MATE SADUPYOG KARE EK VYAKTI KE PARIVAR MATE AATLU DHAN ANE SAMPATTI KHARCHAY EYOGYA NATHI EMNE POTANE EM THAVU JOIE KE JE DESH MA ME JANM LIDHOCHHE E DESH MATE TYANA GARIBO MATE KAIK KARI CHHUTU ANE JO MUKESHJI EM KARE TO AAPNA DESH NA KETLAY BEKAR ANE GARIB LOKO AABAD THAI SHAKE TEM CHHE POTANA MATE MAHEL JEVU GHAR BANAVE CHHE TO KHUSHI NI VAT CHHE PAN TEO BIJANE PAN UPYOGI THAY TO GANUJ SARU HU TEONI MAFI MANGU CHHU JO AAP OPINION THI KOI NE PAN DUKH THAYU HOY TO MAFI CHAHU CHHU CHHATTA PAN AA VAT VICHARI JO JO

 3. તેની ફોટા સાથે વિગતવાર માહિતી આપવા વિનંતિ.
  અમારી મુફલીસીમાં તેનો આનંદ લઈએ!
  અનીકેત છીએ પણ ત્રીજો સ્થંભ-મુદિતા અમારામાં છે

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s