અજાણી-શી વાતો

યુરોપનો દેશ ફિનલેન્ડ

.

યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.

ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.

ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.

ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. દેશના કુલ ટેલિફોન કનેક્શનના 55% જેટલા કનેક્શન મોબાઇલ કનેક્શન્સ છે. ફિનલેન્ડના આશરે 90% જેટલા કુટુંબો પાસે મોબાઇલ કનેક્શન છે.

Advertisements

One thought on “યુરોપનો દેશ ફિનલેન્ડ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s