.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”
1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ.
1945માં “The Blithe Spirit” જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”માં એલેક ગિનેસ, વિલિયમ હોલ્ડેન અને જેક હોકિન્સ જેવા સ્ટાર અભિનેતાઓ હતા.
આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ – (Academy or Oscar Awards) એનાયત થયા હતા. પ્રથમ તો વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ, બીજો ડેવિડ લીનને શ્રેષ્ઠ નિર્દેશન માટે બેસ્ટ ડાયરેક્ટરનો ઓસ્કાર તથા ત્રીજો અભિનય માટે એક્ટર એલેક ગિનેસને શ્રેષ્ઠ અભિનેતા (બેસ્ટ એક્ટર) નો ઓસ્કાર – આમ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” ફિલ્મ મહત્વના એકેડેમી (ઓસ્કાર) એવોર્ડઝ જીતી ગઈ હતી.
.
Long long back we while in college days had the pleasure to see this film more then once.I remember the dialoug ” MY OFFICERS SHALL NOT DO MANUEL WORK”wHAT A SPIRIT ? i LOVED IT.
tHANKS FOR BRINGING BACK THE GOOD OLD DAYS.
Kaushik patel