.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!
.
ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.
આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.
આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી શકે?
જાગો, ગુજરાતી નેટ જગતના મિત્રો! જાગો!
આપની પોસ્ટ્સ બીજાના બ્લોગ્સ પર વ્યાવસાયિક હેતુથી મૂકાઈ રહી છે.
આપની જાણ બહાર ત્રાહિત વ્યક્તિઓ અંગત લાભ માટે તમારી પોસ્ટ્સનો દુરૂપયોગ કરી રહી છે.
આપની પોસ્ટ્સ બીજી સાઈટ્સ પર પણ વ્યાવસાયિક ધોરણે પ્રકાશિત થઈ રહી છે.
શરૂઆત નાના પાયે, દેખીતી રીતે નિર્દોષ લાગે છે. પણ તે વકરી જશે તો બહુ મોડું થઈ જશે!!!
સાવધાન થઈ જાઓ! મિત્રો!
આપણે સૌએ જાગી જવાનો સમય આવી ગયો છે.
જાગો! નેટ પર ચાંપતી નજર રાખો!
સર્ચ એંજિન્સ પર નજર રાખો. શોધી કાઢો!
ગુજરાતી નેટ જગત પ્રત્યે આપણી જવાબદારી વધતી જાય છે.
.
give example
thankx 4 this information.
આ વિષયને લઇ ને ઓર્કુટ ઉપર ગરવી ગુજરાત કોમ્યુનિટીમાં મેં એક ફોરમ શરુ કર્યુ છે. http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=50780400&tid=5322995421107300654&start=1 અને આ ચોરીને રોકવા માટે મારાથી બનતા પ્રયત્નો કરું છું.તો આ ફોરમ માટે આપની પાસે અન્ય કોઇ માહિતી હોય તો મને મોકલાવશો.
અને આવા ચોરીથી ચાલતા બ્લોગ્સની લિંક જણાવવા વિનંતિ.
આભાર.
આમાં ક્યાંય એ બ્લૉગ્સની લિન્ક નથી, જ્યાં આ ચૌર્યકર્મ પ્રગટ થઈ રહ્યું છે…
DOES COPYRIGHT SOLVE THE PROBLEM ? ONCE YOU ARE ON THE BLOG IT IS AN OPEN BOOK>>>IF YOUR INTENT IS TO GIVE THE INFORMATIONS TO OTHERS THEN OTHERS WILL PUBLISH IT FOR OTHER UNINFORMED>>YOU ONLY HPOE THAT THE FACTS & CONTENTS REMAINS SAME &THAT THEY ARE GIVING YOU THE CREDIT BY PUTTING YOUR NAME…IT IS JUST A THOUGHT FROM A COMPUTER LEARNER & NEW TO THE WORLD OF INTETNET WEB & BLOGS DR. CHANDRAVADAN MISTRY LANCASTER CA USA
IF YOU ASK THE BLOGER THEIR PUBLICATION TO PUT OR PRINT IS NOT A STEALING.
PUTING OTHER BLOGER’S PUBLICATION YOU LIKE TO PUT IN YOUR BLOG IS A STEALING.
IF ONE WANT TO STO THE STEALING CAN PUT “COPYRIGHT.”
IT IS GOOD TO ASK THE BLOGER PRIOR TO PUBLISHING OR PRINTING.
તમારી આ માહિતી માટે ધન્યવાદ.