અજાણી-શી વાતો

ગુજરાતમાં પ્રથમ મોટર કાર

.
ગુજરાતમાં પ્રથમ મોટર કાર

એક વાચક મિત્રનો પ્રશ્ન છે: ગુજરાતમાં પ્રથમ મોટર કાર માલિક ગુજરાતી કોણ?

ઉપલબ્ધ માહિતી મુજબ, ગુજરાતમાં પહેલી મોટર કાર અમદાવાદમાં આવી.

ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈપ્રથમ મોટર કાર ખરીદી.

કોઈ વાચક પાસે વિગતો હોય, તો જરૂર આપે તેવી વિજ્ઞપ્તિ.

5 thoughts on “ગુજરાતમાં પ્રથમ મોટર કાર

 1. અમે પ્રથમ વખત કારને જોઇને અમારા ગામમાં
  કુતૂહલપૂર્વક તેની પાછળ ખૂબ દોડ્યા હતા !
  વળી તેની પાછળ લટકેલા ! ખૂબ મજા પડી !

  Like

 2. કેવી હશે એ મઝાની કાર કે જે આટલાં વર્ષો પછી પણ આપણને અતીતમાં સફર કરાવી રહી છે ?!

  Like

 3. Thank you, Rajendrabhai, for interesting info’. Yes, I met Jitubhai on many occasions . I remember him as a very gentle and humble person. More than 32 years have passed by since I met them last, but I can never forget Bhanubahen, Jitubhai and Kailas bhabhi for their love and encouragement.

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s