સમાચાર-વિચાર

“દિવ્ય ભાસ્કર”માં ગુજરાતી નેટ જગત

DB 

દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી નેટ જગત

અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરની આજે રવિવાર, 01/04/2007 ની અમદાવાદ આવૃત્તિમાં ગુજરાતી બ્લોગિંગના સમાચાર છે.

રવિવારની સિટી ભાસ્કરની વિશેષ પૂર્તિના 12મા પાના પરના આ આર્ટિકલનું  શીર્ષક છે: ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ.

આશિષ વશી અને તિર્થલ બોદરના આ માહિતીપ્રદ આર્ટિકલમાં ગુજરાતી નેટ જગતની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી થઈ શકે છે.

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  **    *  *  *  *  *  *  *  *     સાભાર ઋણસ્વીકાર:

 આશિષ વશી, તિર્થલ બોદર અને દિવ્ય ભાસ્કરના સૌજન્યથી.

25 thoughts on ““દિવ્ય ભાસ્કર”માં ગુજરાતી નેટ જગત

 1. Respected sir,
  Please
  Mare Divybhaskar News Ma Mare Press PhotoGrapher Tarike Join Thavu Che Ena Mate Mare Su Karavu Padase
  Please Sir Mari Request Che Tamane
  Contact 94263 98934

  Like

 2. તમને મારા તરફ થી ખુબ ખુબ અભિનંદન…

  આજ રીતે આપણે ભેગા થઈ ને “ગુજરાતી સાહિત્ય” ને લોકો સમક્શ લાવવું જોઈએ…

  Like

 3. Congratulations to the entire community of Gujarati writers who have contributed their best in achieving this important milestone for our beloved Gujarati Language. Thanks so much, Harishbhai, for keeping us informed and sincerest aapreciation to Divya Bhaskar to take note of so far silent revolution now haapening in our Gujarati bhasha on the net world. I can not wait to see that our Gujarati blogs become more interactive and schools in our Gujarat encourage contribution from their students in classes as they begin to learn Gujarati, read Gujarati and write Gujarati. They can start their own blogs through supervision of their teachers. There can be a comeptition among children of the state for blogs. Lot more can be done. This is just the beginning, I think.. and we must go forward without looking back.

  Like

 4. મારા આદરણીય મિત્રોએ ઉઠાવેલો પ્રશ્ન સમજવા જેવો છે.

  કદાચ આ બ્રાઉઝર તથા બ્રાઉઝર સેટીંગનો પ્રશ્ન હોય છે. જો આપ ઈંટરનેટ એક્સ્પ્લોરરમાં સાઈટ ખોલશો, તો “મધુસંચય” પરની ઈમેજ આપ નાની-મોટી કરીને આર્ટીકલ સ્પષ્ટ વાંચી શકશો. હું અત્યારે IE માં દિવ્ય ભાસ્કરનો પૂરો આર્ટીકલ સ્પષ્ટ વાંચી શકું છું. પરંતુ હું જો અન્ય બ્રાઉઝર (ઓપેરા કે મોઝીલા ) વાપરું તો આર્ટીકલની ઈમેજ સ્પષ્ટ નથી બનતી. ….

  Like

 5. mari potani blogg nu naam chee”RUMZUM.WORDPRESS.COM”. aapna taraf thi koi suzav hoy to pratibhav aapva vinti. @R.

  Like

 6. વહાલા મીત્ર,

  અમદાવાદમાં છપાયેલી આવૃત્તીમાં જ તે હોય.. સુરતની નકલમાં નથી..તમે વેબ સાઈટ પર નકલ મુકી તે બદલ ખુબ આભાર; પણ તે જરાય વાંચી શકાતી નથી..કોઈ ઉપાય છે કે જેથી અક્ષરેઅક્ષર બરાબર વાંચી શકાય?

  આ એક વાત; અને બીજું, તમારી મેઈલ વાંચવા માટે એન્કોડીંગ કરવું જ પડે..એવું કે? આમ, આ રીતે હું લખું છું તે વાંચવા તમારે એન્કોડીંગ કરવું પડે છે?

  વીન્ડો એક્સપી વાપરનારાઓ જો મને લખે તો આમ, લખવા માટેની બધી સામગ્રી મોકલું..
  ફરી, તમારી જાગ્રતી બદલ ધન્યવાદ…ઉત્તમ અને મધુ.. uttamgajjar@hotmail.com

  Like

 7. its a matter of pride , congratulations to all gujarati blogs ……….but they should also include blogs like Madhusanchay,Anamika,Anubhavika and also Anupama.

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s