મુક્તપંચિકા

મુક્તપંચિકા: 31/05/2006

.

મુક્તપંચિકા: (પ્રસિદ્ધિ તારીખ:18/05/2006)

————

લાવને તારી
નાજુક, નાની
હથેલીમાં, સજની
વહાલી! નામ
લખું હું મારું.

————-

રક્તિમ-પીળું
કેસરિયાળું,
બિન વાદળ નભ
નીરવ, સ્તબ્ધ!
જો! સૂર્ય અસ્ત!

————–

જનનીગોદે,
શ્વેત સુંવાળા
ઉર પર બાળક
પામે સુખથી
પયધારાને.

————–
————–

Advertisements

3 thoughts on “મુક્તપંચિકા: 31/05/2006

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s