ગુજરાતી · સાહિત્ય

મુક્તપંચિકા આપ સૌ માટે

.

મુક્તપંચિકા વિષે પૃચ્છા કરતા ગુજરાતી ભાષાના ચાહક મિત્રોના મારા પર મેઈલ તથા પત્રો આવે છે. મુક્તપંચિકામાં રસ લેવા બદલ આભાર.

મુક્તપંચિકા
વિષે માર્ગદર્શન તથા મારી મુક્તપંચિકા-કૃતિઓ બ્લોગર (Blogger) ના મારા ગુજરાતી બ્લોગ પર નીચેના URL પર છે: http://gujarat1.blogspot.com

આપ સૌ મુક્તપંચિકા રચી શકો છો. મેં એ પણ જોયું છે કે ઘણા વાચકમિત્રોએ મારી રચનાઓ કરતાં પણ સુંદર મુક્તપંચિકાઓ રચી છે. તેથી મને ખુશી થાય છે. સાહિત્યના નવા પ્રકારમાં જેમ ખેડાણ વધારે થાય, તેમ તે સમૃદ્ધ બને. મુક્તપંચિકા તો હવે આપનો જાણીતો પ્રકાર છે. નીલાબહેન કડકિયાની ભક્તિભાવયુક્ત મુક્તપંચિકાઓ આપે માણવા જેવી છે.
તે માટે http://shivshiva.wordpress.com પર જશો.

આપ સૌ મુક્તપંચિકાઓની રચના કરતા રહેશો તો ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ વધશે જ. શુભેચ્છાઓ! …. હરીશ દવે.. અમદાવાદ

Advertisements

2 thoughts on “મુક્તપંચિકા આપ સૌ માટે

 1. હરીશભાઈ,

  આપે તો ખૂબ ઊંચુ આસન આપી દીધું ને કદાચ એને લાયક છું કે નહીં તેની મને ખબર નથી
  પણ એક વાત ચોક્કસ છે કે આપનીની પ્રેરણાથી જ આ મુક્તપંચિકાઓ લખી શકી છું.
  આપ વધુને વધુ પ્રેરણા આપતાં રહેશો તો કદાચ વધુ સારી રીતે લખી શકીશ. જિંદગીમાં કદી પણ કાવ્ય લખવાનો વિચાર સુધ્ધા કર્યો ન હતો પરંતુ આ બ્લોગનાં પરિવારે મને ખૂબ જ પ્રેરણા આપી છે અને આપતાં રહે છે.
  આપનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર માનુ છું.

  નીલા કડકિઆ

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s