અજાણી-શી વાતો · ગુજરાતી · સાહિત્ય

ઈન્દુલાલ યાજ્ઞિક

.

* ઈન્દુલાલ યાજ્ઞિકને રાજકારણી તરીકે સૌ ઓળખે, સાહિત્યકાર તરીકે કદાચ કેટલાક ઓળખે, પરંતુ ફિલ્મ ઉદ્યોગના અગ્રેસર તરીકે કેટલા ઓળખે?

* ઈન્દુલાલ યાજ્ઞિક રાજકારણમાં તો ઘણા મોડા પ્રવેશ્યા. પહેલાં તેઓ મુંબઈમાં પત્રકાર હતા. તે દરમ્યાન તેમણે ફિલ્મ લાઈનમાં નસીબ અજમાવેલું. તેમની બનાવેલી પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ “પાવાગઢનો પ્રલય” મુંબઈના ઈમ્પિરિયલ સિનેમામાં બે અટવાડિયાં ચાલેલી જે પ્રશંસાપાત્ર ગણાય.

* ત્યાર પછી ઈન્દુલાલે શારદા સ્ટુડિયોની સહાયથી “યંગ ઈંડિયા” ફિલ્મ (?) શરૂ કરી. તે સમયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઝુબેદા તથા સુલોચના સર્વોચ્ચ અભિનેત્રીઓ હતી. ઈન્દુલાલે પોતાની ફિલ્મ માટે ટોચની અભિનેત્રીઓ ઝુબેદા તથા સુલોચનાને મોં માગી રકમ આપી રોકી. તમે જાણતા જ હશો કે ઝુબેદા ભારતની પ્રથમ બોલતી ફિલ્મ “આલમઆરા”ની હીરોઈન હતી.

* ઈન્દુલાલ યાજ્ઞિકની અન્ય એક જાણીતી ફિલ્મ “રાજપૂત સવાર”. તેમાં ઈન્દુલાલે બર્લી નામક એંગ્લો-ઈન્ડીયન છોકરીને ‘બ્રેક’ આપ્યો. તેને નામ આપ્યું મિસ માધુરી. આગળ જતાં માધુરી તે જમાનાની મશહૂર અભિનેત્રી બની.

ઈન્દુલાલ યાજ્ઞિકની જીવન ઝરમર માટે નીચે ક્લિક કરો:
ગુજરાતી સારસ્વત પરિચય

.

4 thoughts on “ઈન્દુલાલ યાજ્ઞિક

  1. I rember and came close to INDUCHACHA in 1959 for Maha Gujarat Movement -For Gujarat seperation from Maharastra state.
    Visiting his relatives, Girikant Vakil and his wife Kikiben and Vora Family in Havelinipole, Raipur Ahmedabad.
    He was a man, Very kind and down to earth.
    Loving to many.

    Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s