સમાચાર-વિચાર

પંચમહાભૂતમાં મળેલ સ્વ. બકુલ ત્રિપાઠીનો નશ્વર દેહ

.
અમદાવાદ. સપ્ટેમ્બર 2, 2006. શનિવાર. બપોરના એક.

સ્વ. બકુલભાઈ ત્રિપાઠીના નશ્વર દેહની અંતિમ યાત્રા આજે સવારે સવા આઠ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

સ્વર્ગસ્થના પાર્થિવ દેહને ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે દર્શનાર્થે રખાયો હતો. અહીં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

પત્રકારત્વ, શિક્ષણ અને સાહિત્ય જગત સાથે સંકળાયેલા ગણમાન્ય અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રોના આગેવાનો તથા નાગરિકોએ પણ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બકુલભાઈ વર્ષોથી “ગુજરાત સમાચાર” સાથે સંકળાયેલ હોવાથી પાર્થિવ દેહને “ગુજરાત સમાચાર” ભવન થઈ વી. એસ. હોસ્પિટલ ના સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવેલ. અત્રે સ્વર્ગસ્થના નશ્વર દેહના અતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મિત્રો! ગુજરાતી નેટ વર્લ્ડ વતી હું ઉક્ત વિધિઓમાં હાજર રહ્યો હતો અને આપ સૌ વતી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisements

7 thoughts on “પંચમહાભૂતમાં મળેલ સ્વ. બકુલ ત્રિપાઠીનો નશ્વર દેહ

 1. I made clear to all present there that the time is
  ripe (1) to use the NET to promote Gujarati language
  faster (2) to coordinate all the Gujarati Language
  Institutions and (3) to unify all the different
  sections of Gujarati people in various parts of the
  world. I am placing this post at MADHUSANCHAY today.
  Please let us have your valuable opinion and comments
  on this.

  I WISH YOU BEST OF LUCK IN YOUR ENDEVOUR, THOUGH THIS IS GOING TO BE AN ALMOST IMPOSSIBLE TASK.

  Like

 2. Thanks uncle for giving us all updates… Om Shanti!

  પરમકૃપાળુ પરમાત્મા સ્વ.બકુલભાઇના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબી અને સ્નેહિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી અંતરમનથી પ્રાર્થના.

  ૐ શાંતિ શાંતિ શાંતિ!!

  પ્રણામ સહ, “ઊર્મિસાગર”
  http://www.urmi.wordpress.com

  Like

 3. સ્વ. બકુલભાઈ ત્રિપાઠીની અંતિમ ક્રિયા વિષેના અહેવાલ બદલ અને ગુજરાતી નેટ વર્લ્ડ વતી શ્રધ્ધાંજલિ આપવા બદલ હરીશભાઈ આપનો આભાર. પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.

  Like

 4. પ્રિય હરિશભાઈ,

  આવા પ્રસંગે ગુજરાતી નેટ વર્લ્ડ વતી પ્રતિનિધિત્વ કરવા બદલ ઘણો જ આભાર…
  સ્વર્ગસ્થને અમારી અંતરમનથી શ્રદ્ધાંજલિ અર્પણ

  સિદ્ધાર્થ

  Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s