સમાચાર-વિચાર

સ્વ. બકુલભાઈ ત્રિપાઠીની અંતિમ ક્રિયા

.

સ્વ. બકુલભાઈ ત્રિપાઠી ની અંતિમ ક્રિયા આવતી કાલે તા. 2 સપ્ટેમ્બર શનિવારના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે.

તે પૂર્વે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને દર્શનાર્થે શનિવારે સવારે 9 થી 10 દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલય પર ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ ખાતે લાવવામાં આવશે. સાહિત્યપ્રેમીઓ તે સમયે દિવંગત સાક્ષરને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકશે.

Advertisements

7 thoughts on “સ્વ. બકુલભાઈ ત્રિપાઠીની અંતિમ ક્રિયા

  1. I am pained to know of the sad demise of Bakulbhai whom I had only met him a few months ago before he went to USA. Bakulbhai had the vision and stamina to give Gujarati Sahitya Parishad a new life. I send my deepest condolences to Vinaben and Tanvina. We all have to travel the sape path once. What has been destined has to happen and we have to console oursleves with resolutions to carry his great humour in our own life and to perpetuate his work.
    In sypmathy with Bakulbha’s family and his wast cercle of friends.
    Ratilal Chandaria, 23 Radnor Place, Hyde Park, London W2 2TG

    Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s