પ્રકીર્ણ · સમાચાર-વિચાર

અમેરિકામા ગુજરાતીઓની “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

અમેરિકામાં “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”

ગુજરાત તથા ગુજરાત બહાર વસતા વિશ્વભરના ગુજરાતીઓ માટે “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”ના સમાચાર આપ જાણો જ છો આવો, આપણે કોન્ફરન્સને સફળતા ઈચ્છીએ!

એસોસિયેશન ઓફ ઈંડિયન અમેરિકન્સ ઓફ નોર્થ અમેરિકા (AIANA) દ્વારા “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ” નું આયોજન થયેલ છે. ઉક્ત વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ અમેરિકામાં ન્યુ જર્સી ખાતે આગામી સપ્ટેમ્બર 1 થી સપ્ટેમ્બર 3 (1-3 September, 2006) દરમ્યાન યોજાશે. આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતીઓનું વિરાટ સંમેલન એક ઐતિહાસિક ઘટના હશે. “વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ”માં ગુજરાત તથા ગુજરાતીઓને સ્પર્શતા સાંસ્કૃતિક, સામાજીક, આર્થિક તથા અન્ય મુદ્દાઓ પર પ્રવચનો તથા ચર્ચા-વિચારણા થશે.

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s