.
ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ તથા રીડગુજરાતી.કોમ
ગરવી ગુજરાતી ભાષાના પ્રસારમાં ગુજરાતી નેટ-વર્લ્ડ પર રીડગુજરાતી.કોમનું આગવું સ્થાન છે.
આપ સૌ મિત્રોને ખુશી થશે કે રીડગુજરાતી.કોમને “ભાષાઈન્ડિયા.કૉમ – બેસ્ટ બ્લોગ સ્પર્ધા”માં ગુજરાતી ભાષાના વિભાગમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત નિર્ણાયકો દ્વારા રીડગુજરાતીને નંબર 1 સાઈટ ગણવામાં આવી છે જેનું વિશેષથી અલગ ઈનામ આપવામાં આવ્યું છે.
આપણા મિત્ર શ્રી મૃગેશભાઈના રાતદિવસના અવિરત પ્રયત્નોની આ વિશિષ્ટ ઉપલબ્ધિ છે. આપણા માટે આ ગૌરવની વાત છે.
આવો, આપણે સૌ તેમને અભિનંદન આપીએ અને રીડગુજરાતી.કોમને આવનાર વર્ષોમાં ભવ્ય સફળતા ઈચ્છીએ. ….. હરીશ દવે
.
ભ્રમર ખૂબ જ મધુસંચય કરીને તેનો સ્વાદ
સૌને ચખાડતો રહે ,એવી શુભકામનાઓ !
હરેશ કાકા , ક્ષેમકુશળ હશો .
આપના મધુસંચય ની લીંક મે મારા બ્લોગ પર ગુજરાતી બ્લોગ જગત મા ઉમેરી દીધી છે.
અમિત પિસાવાડિયા ના જય શ્રી કૃષ્ણ.
http://amitpisavadiya.wordpress.com
Good. Keep us informed, what is new at GSP.