મધુર ગીતસંગીત

ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

.

સુનીલ દત્ત – નૂતન અભિનીત ફિલ્મ “સુજાતા”નું તલત મહમૂદે ગાયેલું ગીત યાદગાર છે:

“જલતે હૈં જિસકે લિયે …. તેરી આંખોંકે દિયે ……

ઢૂંઢ લાયા હૂં વો હી … ગીત મૈં તેરે લિયે……. જલતે હૈં ….

દિલમેં રખ લેના ઈસે હાથોં સે હી …. છૂટે ના કહીં ….

ગીત નાજુક હૈ મેરા શીશેસે ભી …..ટૂટે ના કહીં …….”

.

9 thoughts on “ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:

 1. સૂર.શબ્દ,સંગીત મનમોહક છે !તલતની સાથે
  હેમંતકુમાર યાદ આવે જ !મદનમોહનને પણ
  કેમ ભૂલાય સુરેશભાઈ !સી.એચ.આત્મા,તેમજ
  બર્મનદા’ ને પણ સંભારો છો ને ?એથી જૂનાને
  ફરી કોઇ વાર યાદ કરીશું!આભાર,હરીશભાઇ !

 2. mane juna chal chitro ma thi gamtu sau thi vadhu priya geet.
  biju, mane pasand chhe e — Tu Pyaare ka sagar hai SEEMA. fari ek vaar nutan ane balraj sahani na chal chitra nu aa geet hamesha mane koi judi duniya ma lai jai chhe, je shabdo thi varnan karvi mushkel chhe.

  aabhar..
  Mital

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s