પ્રકીર્ણ

ગુજરાતી સાહિત્ય પરિષદ: વેબ-સાઈટ માટે આપણી રજૂઆતની સફળતા

.

પ્રિય મિત્રો!

જ્યારે જ્યારે મેં રૂબરૂ અથવા ફોન પર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના હોદ્દેદારોનો સંપર્ક કર્યો છે, ત્યારે ત્યારે પ્રેમભર્યો પ્રતિભાવ સાંપડ્યો છે.

આપણી વાતો તેઓ રસથી સાંભળે છે તથા યોગ્ય કદમ ઉઠાવે છે.

આજે ગુજરાતી સાહિત્ય પરિષદની અમદાવાદ ઓફિસની ફરી મુલાકાત લીધી.

સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ સાથે આપણી ગુજરાતી-ઈંટરનેટ પ્રવૃત્તિઓ અંગે તથા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતમાં તથા દેશ-વિદેશમાં પ્રયત્નોની આવશ્યકતા વિષે ચર્ચા થઈ. કોમ્પ્યુટર ખરીદવા તથા ઈન્ટરનેટ કનેક્ટીવિટી માટે પણ રાજેન્દ્રભાઈએ દિલ ખોલીને વાતો કરી. આપ સૌને તે વિષે વિગતે પછી સમય મળ્યે જણાવીશ.

આજે એક શુભ સમાચાર: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વેબ-સાઈટ અંગે તાત્કાલિક સક્રિય પ્રયત્નો શરૂ થયા છે. ટૂંક સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ-સાઈટ લોંચ થશે.

આશા છે, આપ આ આનંદના સમાચાર વધાવી લેશો!

.

2 thoughts on “ગુજરાતી સાહિત્ય પરિષદ: વેબ-સાઈટ માટે આપણી રજૂઆતની સફળતા

  1. Need of the day is to be catered ASAP by the elderly organization like Parishad. Your efforts will bring some results, HOPE so.

    Like

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s