ગુજરાતી નેટ-જગત
આભાર મિત્રો! આપ સૌના ઈ-મેલ તથા કોમેંટ્સ મળ્યા છે.
આપ સૌએ મને વિશેષ પ્રોત્સાહન પુરું પાડ્યું છે. આપના સૂચનો-મંતવ્યોની મેં નોંધ લીધી છે.
ઘણી બાબતો અંગે મેં જાણીતા સાહિત્યકાર શ્રી રમેશભાઈ દવે (ડાયરેક્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ) સાથે વિસ્તૃત ચર્ચા કરેલ છે. આપ સૌને અંગત પ્રત્યુત્તર વિક-એંડમાં પાઠવીશ. તેથી આજે અહીં આપનો જાહેર આભાર માનું છું.
કાલે રાત્રે અહીં મૂશળધાર વરસાદ પડેલો છે. અત્યારે ઘેરાં વાદળો છવાયેલાં છે. જાણે વરસાદ તૂટી પડશે! જો વાતાવરણ સાનુકૂળ હશે તો “સંવાદ”માં જરૂર જવાનો છું. આપને માહિતગાર કરતો રહીશ. આભાર.
“મધુસંચય” પર ક્યારેક “નેવીગેશન’ તથા “કોમેંટ્સ”ની સમસ્યા થાય છે, તે અંગે મારા યુવાન મિત્રો ભાઈ શ્રી ડો. ધવલભાઈ, શ્રી મૃગેશ ભાઈ વગેરેનાં સૂચનો પર પ્રયત્ન કરી રહ્યો છું. I run short of time for all activities. Sorry. આપ જે કોઈ પાસે ટેકનીકલ જ્ઞાન – સમાધાન હોય તો મોકલશો જી.
pipal pan kharant, hasti kunpliya,
am viti tam vitse, dhiro bapudiya
aa akhi kavita melvine site par mukva vinanti chhe, kavi kon chhe te jani shakay to sonaman sugandh
aabhar
આભાર, મિત્રો!
“મધુસંચય” IE માં જ નહીં, OPERA માં પણ બરાબર ચાલે છે. માત્ર MOZILLAમાં જ નથી સેટ થતું.
MOZILLA મારું પોતાનું પ્રિય બ્રાઉઝર છે. નેટ પર બ્લોગર સહિત અન્ય જુદા જુદા સર્વર પર અંગ્રેજી ભાષામાં મારી ઘણી સાઈટ્સ ચલાવું છું. જાતે જ ડીઝાઈન કરું છું, જાતે જ પબ્લિશ કરૂં છું. ક્યારેય મને આ પ્રકારનો પ્રશ્ન નથી નડ્યો.
માત્ર “વર્ડપ્રેસ” માં આ પ્રશ્ન ઊભો થયો છે. શું કારણ હશે?
અલઈન્મેંટ સેટીંગ બદલી જોયા. ફાયદો નથી. ટેમ્પ્લેટ પ્રોબ્લેમ હોઈ શકે? હવે HTML માં પ્રયત્ન કરીશ.. આપ કોઇ પાસે જે સજેશન હોય તે જરૂર આપશો. આભાર ….
I know that if we change the alingment to left, then it can be readable in firefox too…. ( i have tried that in a template for blogspot.. )
But I dont know if wordpress allows to change the alignment settings..
આપની પોસ્ટ મોઝીલા ફાયરફોક્ષ પર પણ વાંચી શકાતી નથી…. ફક્ત IE compatible જ છે….