પ્રકીર્ણ

લિક્વિડ પેપર

1950નો દાયકો. અમેરિકાની વાત.

બેટ્ટી ગ્રેહામ એક બુદ્ધિશાળી વર્કીંગ-વુમન.
ઓફિસમાં ટાઈપીંગ કરતાં તેનાથી એક મિસ્ટેક થઈ. બુદ્ધિ વાપરી અનોખો આઈડીયા દોડાવ્યો. સફેદ રંગના પ્રવાહીથી રંગી એ ભૂલ સુધારી. બેટ્ટીનું જાદુઈ પ્રવાહી “Mistake Out”ના નામે જાણીતું થયું.

1956માં બેટ્ટીએ “મિસ્ટેક આઉટ કંપની”ની સ્થાપના કરી, જે પાછળથી “લિક્વિડ પેપર” ના નામે જાણીતી થઈ.

વીસ વર્ષમાં તો આ પ્રવાહીની પ્રતિ વર્ષ અઢી કરોડ બોટલ્સ વેચાવા લાગી!

One thought on “લિક્વિડ પેપર

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s