બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે. આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે. ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે. માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ [...]

Follow

Get every new post delivered to your Inbox.