“મધુસંચય”માં પરિવર્તન

. પ્રિય મિત્રો, ”મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ – નવો અવતાર લઈ રહ્યો છે. આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે: અનામિકા, અનુપમા તથા અનુભવિકા. મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે. [...]

પ્રશંસાપાત્ર મુક્તપંચિકાઓ

. સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર્મિબહેને રસપ્રદ મુક્તપંચિકાઓની રચના કરી છે. આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ! આપ આ મુક્તપંચિકાઓને માણવા ‘ક્લિક’ કરશો: મેઘધનુષ ઊર્મિનો સાગર ………..

Follow

Get every new post delivered to your Inbox.