બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)  સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો! ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે. આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે. કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 . બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે. ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે? આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ [...]

Follow

Get every new post delivered to your Inbox.