Posted on May 6, 2008 by હરીશ દવે
.
ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.
લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.
માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.
માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.
વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, મધુસંચય, મે 2008, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay, May 2008 | No Comments »
Posted on April 30, 2008 by હરીશ દવે
.
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.
ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.
ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.
ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: April 2008, એપ્રિલ 2008, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, મધુસંચય, યુરોપ, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on February 29, 2008 by હરીશ દવે
.
*
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.
યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો [...]
Filed under: અજાણી-શી વાતો, સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફેબ્રુઆરી 2008, મધુસંચય, યુરોપ, હરીશ દવે, February 2008, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on January 8, 2008 by હરીશ દવે
*
.
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
“મધુસંચય” ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, જાન્યુઆરી 2008, મધુસંચય, મુંબઈ, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, January 2008, Madhusanchay, Mumbai | 2 Comments »
Posted on December 4, 2007 by હરીશ દવે
.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”
1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ.
1945માં “The Blithe Spirit” જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: , , , , અંગ્રેજી ફિલ્મ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ - સિનેમા, મધુસંચય, હરીશ દવે, English Film, Film-Cinema, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on November 22, 2007 by હરીશ દવે
.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ, Tata Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર [...]
Filed under: અજાણી-શી વાતો, સમાચાર-વિચાર | Tagged: , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ટાટા ગ્રુપ, Gujarat, gujarati, Gujarati Blog, Tata Group | 2 Comments »
Posted on November 13, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-10
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતની એક અસ્વીકાર્ય ઊણપ પ્રતિભાવ (કોમેન્ટ) ના અપૂરતા ઉપયોગની છે.
આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક સિદ્ધ થઈ છે (દુર્ભાગ્યે અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં તેનાં [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Madhusanchay | 10 Comments »
Posted on October 31, 2007 by હરીશ દવે
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય.
આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી બ્લોગ્સ પ્રકાશિત [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Net, Harish Dave, Madhusanchay | 10 Comments »
Posted on October 23, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય વર્ડપ્રેસના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો.
વર્ડપ્રેસ પર મેં ઈંગ્લિશ અને હિન્દી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ આદિ ભાષાઓના ટોપ બ્લોગ્સ/ [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Net, Harish Dave, Madhusanchay | 6 Comments »
Posted on October 2, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે; સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે.
પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ થયું. તે પછી તાજેતરમાં [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, ગુજરાતી ભાષા, ડિજિટાઇઝેશન, વીસમી સદી, વેબસાઇટ, હરીશ દવે, Digitization in Gujarati, Gujarati website, Visami Sadi | 7 Comments »
Posted on September 28, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!
ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.
આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.
કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે – [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુગલ, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, બ્લોગસ્પોટ, વર્ડપ્રેસ, હરીશ દવે, blog-theft, gujarati, Gujarati Net Jagat, theft of posts | 2 Comments »
Posted on September 28, 2007 by હરીશ દવે
.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!
.
ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.
આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.
આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, blog-theft, gujarati, theft of posts | 4 Comments »
Posted on January 21, 2007 by હરીશ દવે
.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.
સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.
અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: , , Ahmedabad, અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ , અમદાવાદ મ્યુનિસિપાલ, ઇંગ્લેંડ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ચંદીગઢ, જવાહરલાલ નહેરુ, ફ્રાંસ, ભારત સરકાર, મધુસંચય, લા કોર્બુઝિયર, શેઠ કસ્તુરભાઈ લાલભા, સરદાર પટેલ, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on January 17, 2007 by હરીશ દવે
.
અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.
ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.
રૂપિયાનો સિક્કો ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: , ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મધુસંચય, સુરત, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 3 Comments »
Posted on January 9, 2007 by હરીશ દવે
.
અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે.
મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659) તે આપણા [...]
Filed under: અજાણી-શી વાતો | Tagged: , અમદાવાદ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મધુસંચય, શેઠ કસ્તુરભાઈ લાલભા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 2 Comments »