બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત–9 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)  આપણો એક મહત્વનો ઉદ્દેશ ગુજરાતી નેટ જગતને લોકભોગ્ય બનાવવાનો પણ છે. તે માટે વિષયવસ્તુ (Content) તથા સાઇટ ડિઝાઇન (Site design) મહત્વનાં ગણાય. આપણે સાઇટની સુયોગ્ય ડિઝાઈનનો વિચાર કરીએ. બ્લોગિંગની વાત કરીએ તો વર્ડપ્રેસ ઉપરાંત ઇન્ટરનેટ પર અન્યત્ર પણ ગુજરાતી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય વર્ડપ્રેસના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ પર મેં ઈંગ્લિશ અને હિન્દી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-7 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી નેટ જગતની વિવિધ સાઇટ્સ પર નજર નાખું છું, ત્યારે મને તેના વિસ્તરતા સ્વરૂપની ઝાંખી થાય છે. એક શક્તિશાળી માધ્યમ તરીકે ગુજરાતી નેટ જગત ઊભરી રહ્યું છે. આવતી કાલે ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતનું આ માધ્યમ ગુજરાતી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-6 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) .  કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા આજે પુરવાર થઈ રહી છે; લોકપ્રિયતા વધી રહી છે;  સાથે ગુજરાતી ભાષાના વારસાને ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સંરક્ષવાની શુભ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. પહેલાં ગુજરાતનું સંસ્કારપોષક સામયિક “કુમાર” ડિજિટાઇઝડ (digitized) સ્વરૂપે સીડી પર ઉપલબ્ધ [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે. આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3

. બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું. સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે [...]

બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2

 . બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2 (ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી) . ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે. ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે? આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ [...]

Follow

Get every new post delivered to your Inbox.