અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન

અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન અમેરિકાના સાહિત્યજગતમાં કાવ્યક્ષેત્રે લોંગફેલો, વ્હાઈટમેન, ડિકિન્સન, ટીઝડેલ (Sara Teasdale) તથા ફ્રોસ્ટ મારા પ્રિય કવિઓ છે. મને એમિલી ડિકિન્સનની પોએટ્રી ગમે છે. આ મહાન કવયિત્રીની કવિતાઓ શાંતિથી, એકાગ્રતાથી વાંચો તો જ તેનો આસ્વાદ માણી શકો! પ્રસ્તુત છે ડિકિન્સનની પંક્તિઓ: They might not need me- yet they might- I’ll let my heart [...]

અનામિકાને પત્ર: 7

. પ્રિય અનામિકા, તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે [...]

Follow

Get every new post delivered to your Inbox.