ભારતની અવકાશવિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ: ‘ચંદ્રયાન’થી આરંભાતું ‘મૂન-મિશન’

. આજે 22મી ઓક્ટોબર, 2008ને બુધવારે સવારે આશરે 6.22 વાગ્યે ભારતનું ‘ચંદ્રયાન-1′ (Chandrayaan – 1) ચંદ્રની સફરે જવા ઉપડી ચૂક્યું છે. દક્ષિણ ભારતના શ્રીહરિકોટા લોંચિંગ સ્ટેશન ખાતેથી પીએસએલવી (PSLV – Polar Satellite Launch Vehicle) રોકેટની મદદથી લોંચ થયેલ ‘ચંદ્રયાન-1′થી ભારતના પ્રથમ માનવરહિત મૂન મિશનનો આરંભ થયો છે. જ્યારે ‘ચંદ્રયાન-1′ ચંદ્રની ભ્રમણકક્ષામાં ઘૂમવા લાગશે, ત્યારે તેમાંથી [...]

આલ્બર્ટ આઇન્સ્ટાઇન તથા આલ્બર્ટ સ્વાઇટ્ઝર

. ઇ.સ. 1905નું ઇતિહાસમાં આગવું મહત્વ છે. હિંદુસ્તાનમાં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામને નવી હવા મળી; બંગભંગની ચળવળ સાથે ક્રાંતિના ભારેલા અગ્નિમાં ચિનગારીઓ પ્રગટી ઊઠી. આપણે હિંદુસ્તાનંથી આપણી નજર યુરોપ તરફ દોડાવીએ. જર્મનીમાં જન્મેલા બે પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનમાં 1905નું વર્ષ મહત્વપૂર્ણ બની રહ્યું. બંને નોબેલ પ્રાઇઝ વિનર; બંને મહાન સંગીતકાર બિથોવનના [...]

Follow

Get every new post delivered to your Inbox.