ડો. જીવરાજ મહેતા અને કેઈએમ હોસ્પિટલ, મુંબઈ

.

ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા 1925માં મુંબઈની કેઈએમ હોસ્પિટલ KEM Hospital ના ડીન બન્યા. અંગ્રેજ સરકારની આ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીનના હોદ્દા પર હંમેશા અંગ્રેજ ડોકટર નીમાતા. આ શિરસ્તો 1925માં તૂટ્યો.

ડો. જીવરાજભાઈ કેઈએમ હોસ્પિટલ મુંબઈના પ્રથમ ભારતીય ડીન બન્યા.

ડો. જીવરાજ મહેતા ભારતના તબીબોના એસોસિયેશન – ઈંડીયન મેડીકલ એસોસિયેશન – IMA - ના પ્રમુખ પદે ત્રણ વખત ચૂંટાયા . 1930, 1943 અને 1945 – આ ત્રણ વર્ષોમાં ઈંડીયન મેડીકલ એસોસિયેશનનું પ્રમુખપદ ડો. જીવરાજ મહેતાએ શોભાવ્યું.

અમેરિકાથી ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ ડો. જીવરાજ મહેતાની ગઈ પોસ્ટ પર મહત્વની કોમેન્ટ મૂકી છે. ડો. રાજેન્દ્રભાઈ સર્જરીની અનુસ્નાતક ડિગ્રી સમયે મુંબઈની KEM Hospital સાથે સંલગ્ન હતા.

One Response to “ડો. જીવરાજ મહેતા અને કેઈએમ હોસ્પિટલ, મુંબઈ”

  1. Your posts carry good And little known information.we enjoy them.

Leave a Reply