Posted on September 28, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-5
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
સાવધાન! ગુજરાતી બ્લોગર મિત્રો!
ગુજરાતી નેટ જગત ત્વરાપૂર્વક વિસ્તરી રહ્યું છે.
આપના ગુજરાતી બ્લોગ્સ અન્ય મોટી સાઈટ્સની નજરે ચડવા લાગ્યા છે.
કેટલીક સાઈટ્સ તો આપના બ્લોગ્સને પ્રકાશિત કરવા લાગી છે. આપની માવજત પામેલી ગુજરાતી પોસ્ટ્સ અન્ય કોઈ કોપી કરી રહ્યું છે – [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુગલ, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, બ્લોગસ્પોટ, વર્ડપ્રેસ, હરીશ દવે, blog-theft, gujarati, Gujarati Net Jagat, theft of posts | 2 Comments »
Posted on September 28, 2007 by હરીશ દવે
.
આપના ગુજરાતી બ્લોગની ચોરી? સાવધાન!
.
ગુજરાતી નેટ જગત વિસ્તરી રહ્યું છે.
આપણે વર્ડપ્રેસ કે અન્યત્ર આપણી પોસ્ટ્સ પ્રકાશિત કરી છીએ.
આપણે મહેનત કરીને આપણી પોસ્ટ્સ લખી છીએ, તૈયાર કરીએ છીએ, પ્રકાશિત કરીએ છીએ.
આજની તારીખમાં આપણા પૈકી ભાગ્યે જ કોઈનો હેતુ વ્યાવસાયિક પ્રકાશનનો છે.
શું આપણી પોસ્ટ્સ કોપી કરીને કોઈ તેને વ્યાવસાયિક ધોરણે પોતાના બ્લોગ્સ પર પ્રકાશિત કરી [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, blog-theft, gujarati, theft of posts | 6 Comments »
Posted on September 25, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે.
આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી વાચકનો કે તેની જિજ્ઞાસાનો [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ઇન્ટરનેટ, ગુગલ સર્ચ, ગુજરાત, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, ગુજરાતી ભાષા, વેબ સર્ચ, સર્ચ, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Net Jagat | 15 Comments »
Posted on September 24, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું.
સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે વિચાર કરવો રહ્યો.
વર્ષો અગાઉ, [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Net Jagat | 3 Comments »
Posted on September 21, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-2
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ગુજરાતી ભાષાને ડિજિટલ રૂપમાં મઢવા માટે અને ઇન્ટરનેટ પર તેને રજૂ કરવા માટે ઘણા ગુજરાતીઓએ સક્રિય પ્રયત્નો કરેલા છે.
ગુજરાતી ભાષાને નેટ પર લઈ જવામાં કેટકેટલા નામી-અનામી ગુજરાતીપ્રેમીઓનો ફાળો હશે?
આજ સુધીમાં અસંખ્ય ગુજરાતી નેટપ્રેમીઓ દ્વારા ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ઇન્ટરનેટ, ગુજરાત, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ્સ, ગુજરાતી ભાષા, બ્લોગસ્પોટ, બ્લોગિંગ, વર્ડપ્રેસ, Gujarat, gujarati, Gujarati Blogs, Gujarati Net Jagat | 8 Comments »
Posted on September 21, 2007 by હરીશ દવે
.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે.
ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે.
માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ જ નિઃશુલ્ક, સરળતાથી ઉપલબ્ધ તેની [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ઇન્ટરનેટ, કેસસ્ટડી, ગુજરાત, ગુજરાતી નેટ જગત, ગુજરાતી ભાષા, ડિઝર્ટેશન, થીસીસ, પ્રોજેક્ટ વર્ક, વર્ડપ્રેસ, વેબ સર્ચ, Gujarat, gujarati, Gujarati Net Jagat સર્ચ | 4 Comments »
Posted on September 15, 2007 by હરીશ દવે
.
અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર
ઈતિહાસમાં કેટલાંક પરિવારોમાં અસાધારણ પ્રતિભા આશ્ચર્યજનક રીતે છલકાય છે. આવા પરિવારના સભ્યો પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ નામના કે સફળતા મેળવે છે.
પોલેંડમાં ક્યુરી પરિવાર કે ફ્રાંસના રેનોર (રેનોયર) પરિવાર ઉપરાંત વિશ્વમાં અન્ય પણ જ્વલંત ઉદાહરણો છે. જૂજ પરિવારોમાં પ્રતિભા પેઢી દર પેઢી ઊતરે છે.
આજે આપણે ફ્રાંસના સુપ્રતિષ્ઠિત રેનોર (રેનોયર Renoir) પરિવાર પર [...]
Filed under: અજાણી-શી વાતો | 1 Comment »
Posted on September 8, 2007 by હરીશ દવે
.
ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા 1925માં મુંબઈની કેઈએમ હોસ્પિટલ KEM Hospital ના ડીન બન્યા. અંગ્રેજ સરકારની આ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીનના હોદ્દા પર હંમેશા અંગ્રેજ ડોકટર નીમાતા. આ શિરસ્તો 1925માં તૂટ્યો.
ડો. જીવરાજભાઈ કેઈએમ હોસ્પિટલ મુંબઈના પ્રથમ ભારતીય ડીન બન્યા.
ડો. જીવરાજ મહેતા ભારતના તબીબોના એસોસિયેશન – ઈંડીયન મેડીકલ એસોસિયેશન – IMA – ના [...]
Filed under: અજાણી-શી વાતો | 1 Comment »
Posted on September 5, 2007 by હરીશ દવે
.
આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા.
ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ 1887માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી.
પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે 1909માં લંડન (ઈંગ્લેંડ) [...]
Filed under: અજાણી-શી વાતો | 4 Comments »
Posted on September 2, 2007 by હરીશ દવે
.
ખગોળશાસ્ત્રી મહાત્મા ગાંધી (યરવડામાં ગાંધીજી)
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક પણ અવસર ન ચૂકતા. ગાંધીજી જેલમાં યે પળ પળનો સદુપયોગ કરતા.
આપણા પ્યારા ગાંધી બાપુ ખગોળશાસ્ત્રમાં રસ લેતા હતા તે એક અજાણી-શી વાત!
આ વાત ગાંધીજીના યરવડા જેલવાસની છે. અંગ્રેજો સામે આઝાદીની લડત પૂરજોશમાં હતી. ગાંધીજીને થયું : દેશભક્ત સત્યાગ્રહીઓને ગામડા-ગામમાં, મુસાફરીમાં, અજાણી જગ્યાઓમાં કે [...]
Filed under: અજાણી-શી વાતો | 4 Comments »