ગુજરાતમાં પ્રથમ મોટર કાર

.
ગુજરાતમાં પ્રથમ મોટર કાર

એક વાચક મિત્રનો પ્રશ્ન છે: ગુજરાતમાં પ્રથમ મોટર કાર માલિક ગુજરાતી કોણ?

ઉપલબ્ધ માહિતી મુજબ, ગુજરાતમાં પહેલી મોટર કાર અમદાવાદમાં આવી.

ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈપ્રથમ મોટર કાર ખરીદી.

કોઈ વાચક પાસે વિગતો હોય, તો જરૂર આપે તેવી વિજ્ઞપ્તિ.

5 Responses

  1. GUJARATI FIRST CAR OWNER SHETH AMBALAL SARABHAI

    GUJARATI TRI-WHEELER INVACAR OWNER IN 1965 FOR PARAPLEGIC

    DR. JITENDRA TRIVEDI.WHO,STARTED IST HIGH SCOOL FOR THE BLIND AT BLINDMEN ASSOCIATION.(BMA NOW BPA).

    GUJARATI ANTIQUE CAR COLLECTOR SHETH PRANLAL BHOGILAL.

  2. Thank you, Rajendrabhai, for interesting info’. Yes, I met Jitubhai on many occasions . I remember him as a very gentle and humble person. More than 32 years have passed by since I met them last, but I can never forget Bhanubahen, Jitubhai and Kailas bhabhi for their love and encouragement.

  3. કેવી હશે એ મઝાની કાર કે જે આટલાં વર્ષો પછી પણ આપણને અતીતમાં સફર કરાવી રહી છે ?!

  4. Enjoyed the info

  5. અમે પ્રથમ વખત કારને જોઇને અમારા ગામમાં
    કુતૂહલપૂર્વક તેની પાછળ ખૂબ દોડ્યા હતા !
    વળી તેની પાછળ લટકેલા ! ખૂબ મજા પડી !

Leave a Reply