હેરી પોટર અમદાવાદમાં (Harry Potter in Ahmedabad)

.

હેરી પોટર અમદાવાદમાં

મિત્રો! આપનો પરિચય હેરી પોટર સાથે કરાવું.

આપ કહેશો: હેરી પોટરને તો સૌ ઓળખે, પણ …. હેરી પોટર અમદાવાદમાં?

જી, હા!

અમદાવાદના નવયુવાન શ્રી ધવલ દવે અસ્સલ હેરી પોટરના પાત્ર જેવો ચહેરો ધરાવે છે.

અમદાવાદની એલ. જે. કોમર્સ કોલેજના ટી. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતા ધવલ દવેના ચહેરામાં અને હેરી પોટરના ચહેરામાં અદભુત સામ્ય છે.

ભાઈ ધવલ દવે મને પ્રથમ વખત મળવા આવ્યા, ત્યારે ઘડીભર હું પણ ચકરાઈ ગયો હતો! તમને એમ જ લાગે કે તમારી સમક્ષ હેરી પોટર આવી ગયેલ છે!

તમે બોલિવુડના અભિનેતાઓના ભળતા ચહેરામહોરાં ઘણાં જોયાં હશે, પરંતુ હોલિવુડના કોઈ આર્ટિસ્ટનો “લુક-અલાઈક” સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળે!

કદાચ આ જ કારણથી ધવલ દવે અગ્રગણ્ય વર્તમાનપત્રો, સામયિકો તથા લગભગ ચૌદેક પ્રાદેશિક- રાષ્ટ્રીય ટી. વી. ચેનલ્સ પર ચમકી રહ્યા છે.

આજે ગુજરાતી નેટ જગત પર આપ સમક્ષ હું ધવલ દવેને ઉપસ્થિત કરી રહ્યો છું. ભાઈ ધવલ દવેનું આપ સૌ વતી અભિવાદન કરું છું.

આપણે આપણા આ ગુજરાતી યુવાન મિત્રને ઉજ્જ્વળ કારકિર્દી માટે શુભેચ્છાઓ બક્ષીએ અને પ્રોત્સાહિત કરીએ!
.

Dhaval Dave as Harry PotterDhaval Dave as Harry Potter

22 Responses to “હેરી પોટર અમદાવાદમાં (Harry Potter in Ahmedabad)”

  1. AWSOME RESEMBLANCE. ALL OUR GOOD WISHES WITH MASTER DHAVAL.

  2. જબરું આ તો… :)

  3. ગુજરાતી કરીએ તો હરી કુંભાર!!

  4. અમદાવાદના ધવલને અભિનંદન. આવા આપણાં ગુજરાતી ભાંડરડાંઓને , છુપાયેલાં રત્નોને બહાર લાવીને આપણે પરસ્પરને મદદરૂપ થઈશું તો ગુજરાત વાયબ્રંટ પણ બનશે અને શાઈનિંગ પણ. ગુજરાતીપણું ઉજાળવાના તમારા પ્રયત્નોમાં તમને સૌ સાથ આપશે, હરીશભાઈ! તમારા પ્રયત્નોને સલામ!

  5. સલામ હેરીભાઈને,

    ને તમને ય તે, હેરીશભાઈ, આ માટે !!

  6. એમાં છુપાયેલું રત્ન ક્યાંથી આવ્યું? રત્ન તો unique હોય તો જ રત્ન કહેવાય, નહિતર અમેરિકન ડાયમંડ તો ઘણાં જ મળે છે.

    ડુપ્લિકેટ હોવું એ કંઇ ઉપલબ્ધિ નથી. એ તો નસીબ અને ડીએનએ નો ખેલ છે ;)

  7. વાહ! અમદાવાદી હેરીનો ફોટો જોઇને આ અમદાવાદીને આનંદ થયો.

  8. વેલકમ રેડક્લિફ પાર્ટ-૨ :)

  9. hello i am very exiting it is fentastic i can’t belive that

  10. hi…

    Our Good Wishes is with you!!

    hooray…Amadavadi Harry….. and we r happy that we got Duplicate harry…

  11. When we will get duplicate Pamela Anderson ;)

  12. Mr. kartik,
    why you r not happy that we get the duplicate harry….
    i think all kids, and even if all elder people are very that we got the duplicate harry in Ahmedabad.. (Apnu Amdavad)..

    shu kehvu che tamaru?

    u try to find duplicate of Pamela Anderson.. I hope u will get success.. so. best of luck to u..

  13. NICE TO SEE A WONDERFUL HARRY IN AHMEDABAD, MAY GOD BLESS HIM FOR HIS FUTURE SUCCESS, I REQUEST ALL THE VIEWER OF THIS SITE TO SUPPORT OUR INDIAN HARRY FOR HIS SUCCESS

    NICE TO SEE YOU DHAVAL

  14. Wishing u a great Success in your Life!!!!

  15. Nice to see u Indian harry in Ahmedabad!!

  16. hey this is fentastic u r really look like harry poptter

  17. hi dhaval oh sorry harry actually i confused

  18. hello harry potter same yar

  19. hi harry

  20. hi..
    dhaval.. congrats.
    your name is nw coming on google..
    i searched ur name on google(harry potter ).. and i got this website.. .
    its gud..

  21. one can find anything in Amadavad.
    HARRY POTTER ! WHEN ARE YOU PUTTING A NEW MOVIE IN AMBAVADI??
    LOOKING FORWARD FOR YOU ACTION!

  22. Hi,
    Would you have Dhaval’s phone no.? I am working for a British Television documentary film and wanted to profile him on our film. I am a Gujarati and live in Mumbai.
    Thanks

Leave a Reply