. હેરી પોટર અમદાવાદમાં મિત્રો! આપનો પરિચય હેરી પોટર સાથે કરાવું. આપ કહેશો: હેરી પોટરને તો સૌ ઓળખે, પણ …. હેરી પોટર અમદાવાદમાં? જી, હા! અમદાવાદના નવયુવાન શ્રી ધવલ દવે અસ્સલ હેરી પોટરના પાત્ર જેવો ચહેરો ધરાવે છે. અમદાવાદની એલ. જે. કોમર્સ કોલેજના ટી. વાય. બી. કોમ. માં અભ્યાસ કરતા ધવલ દવેના ચહેરામાં અને હેરી [...]
Filed under: પ્રકીર્ણ, સમાચાર-વિચાર | 24 Comments »