“દિવ્ય ભાસ્કર”માં ગુજરાતી નેટ જગત

  “દિવ્ય ભાસ્કર”માં ગુજરાતી નેટ જગત અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્ર “દિવ્ય ભાસ્કર”ની આજે રવિવાર, 01/04/2007 ની અમદાવાદ આવૃત્તિમાં ગુજરાતી બ્લોગિંગના સમાચાર છે. રવિવારની સિટી ભાસ્કરની વિશેષ પૂર્તિના 12મા પાના પરના આ આર્ટિકલનું  શીર્ષક છે: “ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ”. આશિષ વશી અને તિર્થલ બોદરના આ માહિતીપ્રદ આર્ટિકલમાં ગુજરાતી નેટ જગતની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી થઈ શકે છે. *  * [...]

Follow

Get every new post delivered to your Inbox.