Posted on March 17, 2007 by હરીશ દવે
.
અમને ખુશી થાય છે કે અમારા “સહકારી” બ્લોગ્સ – સારસ્વત અને પ્રતિભા પરિચય– સફળતાના પંથે છે. શ્રી સુરેશભાઈ જાનીની નિગરાની અમારા જેવા કો-એડીટર્સની જહેમતને રંગ ચડાવે છે. તે બધી વાતો ફરી ક્યારેક કરીશું.
આજે પ્રથમ અમારા માટે સમસ્યારૂપ બનતા એક પ્રશ્નની ચર્ચા કરીએ.
“પ્રતિભા” બ્લોગ શરૂ કર્યો તે દિવસથી સુરેશભાઈ અને મને સમજાઈ ગયું હતું કે અમારું [...]
Filed under: અજાણી-શી વાતો, પ્રકીર્ણ, સમાચાર-વિચાર | 9 Comments »
Posted on March 17, 2007 by હરીશ દવે
.
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતા.
આ સંસ્થાની સ્થાપના દ્વારા રણજિતરામ મહેતાએ ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે.
અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈ.સ. 1903માં બી.એ. કરનાર રણજિતરામભાઈ ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના ખાનગી મંત્રી હતા.
ઈ.સ. 1917માં માત્ર 35 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયું. મુંબઈના જૂહુના દરિયાકિનારે એક ડૂબતા નાગરિકને બચાવવા [...]
Filed under: અજાણી-શી વાતો, ગુજરાતી, સાહિત્ય | 2 Comments »
Posted on March 16, 2007 by હરીશ દવે
.
German Scholar Friedrich Max Muller and
Gujarat.
સવાસો વર્ષ વીતી ગયાં હશે …..
દક્ષિણ ગુજરાતમાં ભરુચ શહેરની દલાલ હાઈસ્કૂલ.
તેના મુખ્ય શિક્ષક પાર્વતીશંકર મણિશંકર દવે સંસ્કૃતના વિદ્વાન. પાર્વતીશંકરની પંડિતાઈની ખ્યાતિ ઈંગ્લેંડ અને જર્મની જેવા યુરોપના દેશોમાં પણ પ્રસરેલી હતી.
મહાન જર્મન સ્કોલર મેક્સમૂલર (1823-1900) સંસ્કૃત ભાષાના અઠંગ અભ્યાસી હતા. જર્મનીમાં મેક્સમૂલર દ્વારા આપણા પ્રાચીન વેદ ઋગ્વેદ (Rigveda) ની ઋગ્વેદસંહિતાનું ભાષાંતર [...]
Filed under: અજાણી-શી વાતો, સાહિત્ય | 4 Comments »
Posted on March 12, 2007 by હરીશ દવે
.
.
Russia: Feodor Dostoyevski and “Crime and Punishmnet”
રશિયા, દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ
ફિયોદોર દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી). રશિયાના સમર્થ નવલકથાકારો પૈકી એક.
રશિયાના નામ સાથે આપણને ટોલ્સ્ટોયનું સ્મરણ થાય.
ટોલ્સ્ટોયના સાહિત્યમાં શ્રદ્ધાવાદ ઝલકે. તેમાં જીવનસાધનાનો મર્મ અને જીવનકળાની ઝાંખી થાય. તેમની કૃતિઓ આસ્થા, માનવતા, સંવેદના, કરુણાથી દીપી ઊઠે. . ટોલ્સ્ટોયના લેખનમાં જીવન અને ઈશ્વર પ્રત્યેની આસ્થા પ્રગટે છે.
દોસ્તોયેવ્સ્કીની રચનાઓમાં જીવન [...]
Filed under: અન્ય ભાષા, સાહિત્ય | 3 Comments »
Posted on March 4, 2007 by હરીશ દવે
ભૂલકાંઓમાં સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં અમદાવાદના “મધર્સ પેટ”નું નામ સર્વ પ્રિ-સ્કૂલ સંસ્થાઓમાં મોખરે રહે છે.
આ પ્રસિદ્ધ ચાઈલ્ડ કેર સેન્ટરના વાર્ષિકોત્સવની તસ્વીરો આપને જરૂર પ્રભાવિત કરી જશે. આપ પણ મધર્સ પેટના સંચાલકો અને સ્ટાફના સંન્નિષ્ઠ પ્રયત્નો પર આફરીન થઈ જશો!
CLICK BELOW TO ENLARGE THE VIEW:
* * * * * * * * * * * [...]
Filed under: સમાચાર-વિચાર | 7 Comments »