Posted on December 21, 2006 by હરીશ દવે
.
પ્રિય મિત્રો,
”મધુસંચય” – આપનો જાણીતો બ્લોગ – નવો અવતાર લઈ રહ્યો છે.
આપ સૌ સુજ્ઞ વાચકોની સુવિધા તથા સૂચનોને અનુલક્ષીને આ ફેરફારો થઈ રહ્યા છે. આ સાથે મારા ત્રણ નવા બ્લોગ્સ આવી રહ્યા છે:
અનામિકા, અનુપમા તથા અનુભવિકા.
મધુસંચય પર આપનો માનીતો વિભાગ “અનામિકાને પત્રો” હવે મારા નવા બ્લોગ “અનામિકા” પર વાંચી શકાશે.
મુક્તપંચિકાઓ આપ “અનુપમા” પર માણી [...]
Filed under: પ્રકીર્ણ | Tagged: , અનામિકા, અનામિકાને પત્રો, અનુપમા, અનુભવિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મધુસંચય, મુક્તપંચિકા, સંસ્મરણો, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 7 Comments »
Posted on December 3, 2006 by હરીશ દવે
ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈંટરનેટ ચેટ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શનિવાર 2 ડિસેમ્બરના રોજ રાત્રે 9.30 (ભારતીય સમય) થી લગભગ 12 મધ્યરાત્રિ સુધી નેટ-મિત્રોએ વિચારવિનિમય કર્યો.
આદરણીય વડીલ શ્રી રતિભાઈ ચંદરિયા થોડો સમય સાથ આપવા પ્રયત્નશીલ રહ્યા તે મહત્ત્વની વાત! અમેરિકાથી સર્વશ્રી વિજયભાઈ શાહ, કિશોરભાઈ રાવલ, સુરેશભાઈ જાની સાથે ધવલ ભાઈ, કાર્તિકભાઈ અને [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: , અમદાવાદ, અમેરિકા, ઇંટરનેટ, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ભારત, મધુસંચય, સૌરાષ્ટ્ર, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave, Madhusanchay | 1 Comment »