ગુજરાતી નેટ જગતની ચેટ કોન્ફરન્સ

.
ગુજરાતી નેટ જગત

આપણી ગુજરાતી નેટ જગતની ચર્ચાઓ કાંઈક પરિણામલક્ષી બનતી હોવાના આસાર છે.

શ્રી વિજયભાઈ શાહ ચેટ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. શ્રી વિશાલ મોણપરાના ટેકનિકલ સહયોગમાં યોજાનાર ગુજરાતી નેટ જગતની આ પ્રથમ ચેટ કોન્ફરન્સ સફળ થાય તે અર્થે “મધુસંચય” તરફથી શુભેચ્છાઓ. … હરીશ દવે અમદાવાદ

One Response

  1. Abhar!

    Vishal Monapara Aje saune e mail paathavi rahyaa chhe

Leave a Reply