.
સુશ્રી નીલાબહેન કડકીયા તથા સુશ્રી ઊર્મિબહેને રસપ્રદ મુક્તપંચિકાઓની રચના કરી છે.
આપ નીલાબહેન કડકીયાના “મેઘધનુષ” તથા ઊર્મિબહેનના “ઊર્મિનો સાગર” બ્લોગ્સથી પરિચિત છો જ. બંને બહેનોએ પોતપોતાના બ્લોગ્સપર તાજેતરમાં ભાવવાહી મુક્તપંચિકાઓ રચી છે જે વાચકના દિલને સ્પર્શી જાય તેવી છે. બંને બહેનોને અભિનંદન તથા શુભેચ્છાઓ!
આપ આ મુક્તપંચિકાઓને માણવા ‘ક્લિક’ કરશો:
………..
Filed under: ગુજરાતી, સમાચાર-વિચાર, સાહિત્ય | Tagged: gujarati, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાત, Gujarat, મધુસંચય, હરીશ દવે, Harish Dave, Madhusanchay, Gujarati Blog, મુક્તપંચિકા, Muktapanchika,
હરીશભાઈ,
આપનો ખૂબ આભાર.
નીલા
Thanks uncle!