ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે ડો. કુમારપાળ દેસાઈ
Posted on November 3, 2006 by હરીશ દવે
.
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રમુખ પદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઈની સર્વાનુમતે વરણી થઈ છે.
આપણે આશા રાખીએ કે ડો. કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાનું ગૌરવ નૂતન શિખરો સર કરે!
ડો. કુમારપાળ દેસાઈને અભિનંદન તથા શુભેચ્છાઓ!
Filed under: પ્રકીર્ણ, સમાચાર-વિચાર
it good new for gujarati sahitya …………cause kumarpal is a good person