આ યાદગાર ગીત ફિલ્મ “અનુપમા”નું.
ગાયિકા સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર. સંગીત નિર્દેશક હેમંતકુમાર.
આ ગીત લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક છે. દિલને સ્પર્શી જતા આ ગીતના શબ્દો:
……………………………………
લેતા હૈ દિલ અંગડાઈયાઁ, ઈસ દિલકો સમઝાયે કોઈ,
અરમાન આંખેં ખોલ દે, રૂસવા ન હો જાયે કોઈ,
પલકોં કી સૂની સેજ પર, સપનોં કી કલિયાઁ સોતી હૈ …
ઐસે ભી બાતેં હોતી હૈં, ઐસે હી બાતેં હોતી હૈં …
ઈસ દિલ ને કહા … આ … આ….. કુછ ભી નહીં …
…………………………………….
Filed under: મધુર ગીતસંગીત
કુછ દિલને કહા કુછ ભી નહીં
ખૂબ સ્પર્શી જાય તેવું ગીત છે
નીલા
ofcourse one of the best song of lataji
jag. lakehiawatha nj.
very nice song ….
my fav. song ….dil ki bate dil hi jane ….